Kuvarbai Nu Mameru Yojana 2025 – ₹12,000 મળવાની યોજના વિશે જાણો

ગુજરાત સરકારની કુંવરબાઈનું મામેરું યોજના 2025 – પાત્રતા, ફોર્મ અને ઓનલાઈન લિંક

Kuvarbai Nu Mameru Yojana 2025 – SC/ST માટે લગ્ન સહાય માટે યોજના

Kuvarbai Nu Mameru Yojana 2025 – ₹12,000 મળવાની યોજના વિશે જાણો


🏷️ યોજનાનું નામ:

કુંવરબાઈનું મામેરું યોજના (Kuvarbai Nu Mameru Yojana)



🎯 યોજના નો મુખ્ય હેતુ(ઉદેશ્ય):

ગુજરાત સરકાર દ્વારા આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્ન પ્રસંગે આર્થિક સહાય પૂરી પાડવા માટે "કુંવરબાઈનું મામેરું યોજના" અમલમાં મૂકવામાં આવી છે.
આ યોજનાનો મુખ્ય હેતુ ગરીબ અને આર્થિક રીતે પછાત વર્ગના પરિવારોને તેમની દીકરીઓના લગ્ન સમયે આર્થિક ટેકો આપવાનો છે, જેથી તેઓ કોઈપણ પ્રકારના આર્થિક બોજ વિના દીકરીના લગ્ન ધામધૂમથી કરી શકે.

આમરી વોટ્સએપ ગ્રુપ માં જોડાવો આવીશ તદન નવીજ માહિતી માટે


✨ મુખ્ય લાભાર્થી કોણ?


👉અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ના પરિવારો અને આર્થિક રીતે પછાત વર્ગ (EBC) ની કન્યાઓને મળવાપાત્ર છે.


 ✅આવક મર્યાદા:


👉ગ્રામીણ વિસ્તારમાં રહેતા પરિવારની વાર્ષિક આવક ₹1,20,000 થી વધુ ન હોવી જોઈએ.

👉શહેરી વિસ્તારમાં રહેતા પરિવારની વાર્ષિક આવક ₹1,50,000 થી વધુ ન હોવી જોઈએ.

કન્યાની ઉંમર:
 👉 લગન સમયે કન્યાની ઉંમર 18 વર્ષ અને યુવકની ઉંમર 21 વર્ષ પૂર્ણ હોવી જોઈએ.

લાભની મર્યાદા:
 👉એક પરિવારની વધુમાં વધુ બે પુખ્ત વયની કન્યાઓના લગ્ન માટે આ યોજનાનો લાભ મળી શકે છે.

અરજીની સમયમર્યાદા
👉લગ્ન થયાના બે વર્ષની અંદર આ યોજના માટે અરજી કરવાની રહેશે

💰 યોજના હેઠળ મળતી સહાય


👉આ યોજના હેઠળ, પાત્રતા ધરાવતા પરિવારની દીકરીના લગ્ન પ્રસંગે સરકાર દ્વારા ₹12,000 ની આર્થિક સહાય સીધી કન્યાના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા જમા કરવામાં આવે છે

 📄જરૂરી દસ્તાવેજો ઉપલોડ માટે 

  • કન્યાનું આધાર કાર્ડ
  • કન્યાના પિતા/વાલીનું આધાર કાર્ડ
  • કન્યાના પિતા/વાલીનો વાર્ષિક આવકનો દાખલો
  • કન્યાનો જાતિનો દાખલો
  • કન્યા અને વર બન્નેના જન્મ તારીખના પુરાવા (જન્મનું પ્રમાણપત્ર, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)
  • લગ્ન નોંધણી પ્રમાણપત્ર
  • કન્યાના નામના બેંક ખાતાની પાસબુકની પ્રથમ પાનાની નકલ/રદ કરેલો ચેક
  • કન્યા અને વરનો સંયુક્ત ફોટો

 💻ઓનલાઇન અરજી પ્રક્રિયા:


જો માહિતી ઉપયોગી લાગતી હોય તો અમારા વ્હોટસએપ ગ્રુપ માં જોડાવો 

કુંવરબાઈનું મામેરું યોજના 2025 માટેની અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન છે. ગુજરાત સરકાર ના ઓનલાઇન પોર્ટલ (esamajkalyan.gujarat.gov.in)
 પર જઈને અરજી કરવાની રહેશે.

✅ SC/ST સમાજ માટે લગ્ન સહાય યોજના
 ✅ સીધી બેંકમાં ₹12,000 સહાય 
 ✅ જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ ભરો 
 ✅ નજીકના e-Gram કે Taluka Social Office માં અરજી કરો
 ✅ esamajkalyan.gujarat.gov.in પર માહિતી ઉપલબ્ધ


1️⃣જો તમે પોર્ટલ પર નોંધણી કરાવેલ ન હોય તો "New User? Please Register Here" પર ક્લિક કરીને નોંધણી કરો.








👉લોગીન કર્યા પછી, "કુંવરબાઈનું મામેરું યોજના" પસંદ કરો.









👉અરજી ફોર્મમાં માંગવામાં આવેલી તમામ વિગતો કાળજીપૂર્વક ભરો.








👉જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરો.








👉બધી વિગતો ભરીને ને સેવ અને નેક્સ્ટ પર ક્લિક કરો ને સબમિટ કરો

👉અંતમાં, અરજી સબમિટ કરો અને તેની પ્રિન્ટઆઉટ લઈ લો.


📌 મહત્વની ટિપ્પણીઓ:

👉દિકરીના લગ્ન જાતિ પ્રજ્ઞાપત્રવાળી/ સમાન કાસ્ટ  સમાજમાંથી હોવા જોઈએ

👉આ યોજના નો લાભ 1 લગ્ન માટે ફક્ત એક વખત સહાય મળે

👉 લગન બાદ 1 વર્ષની અંદર અરજી કરવી

🏠 ઘર બેઠા લર્નિંગ લાયસન્સ મેળવો - 2025
Online learning licence માટે પ્રક્રિયા, જરૂરી દસ્તાવેજો અને સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શન.
👉 વિગતવાર વાંચો
👵 વૃદ્ધ પેન્શન યોજના - 2025
Senior citizen pension scheme: અરજીઘટક, લાયકાત અને ફાયદા — સહેલાઈથી સમજો અને અરજી કરો.
👉 વિગતવાર વાંચો
👧 વ્હાલી દીકરી યોજના - 2025 ₹1.10 લાખ
ગુણવત્તાપૂર્વકનું માર્ગદર્શન: ફોર્મ, લાયકાત, જરૂરી દસ્તાવેજો અને લાભની વિગતો.
👉 વિગતવાર વાંચો
💰 સુકન્યા સમૃદ્ધિ યોજના 2025
છોકરીઓની ભવિષ્ય મોટી બચત માટેનું પ્લાન — મહત્વના ફાયદા અને કેવી રીતે શરૂ કરવું.
👉 વિગતવાર વાંચો