PM-JAY આયુષ્માન કાર્ડ યોજના: 10 લાખ સુધીનું મફત સારવાર કાર્ડ (ગુજરાતીમાં)"
1..PM-JAY આયુષ્માન કાર્ડ યોજના: 10 લાખ સુધીનું મફત સારવાર કાર્ડ (ગુજરાતીમાં)" 2.."ગુજરાત માટે આયુષ્માન કાર્ડ સંપૂર્ણ માર્ગદર્શિકા | PMJAY Yojana Full Guide" 3.."આયુષ્માન ભારત યોજના 2025 – ફાયદા, લાયકાત અને અરજી પ્રક્રિયા ગુજરાતીમાં" 📲 અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ! તાજા અપડેટ્સ, પરીક્ષાની માહિતી અને તૈયારી માટે ટિપ્સ તમારા મોબાઈલમાં સીધા મેળવો. 📌 Join WhatsApp Group . સરકાર તરફથી આપવામાં આવતી ભારતની સૌથી મોટી આરોગ્ય યોજના એટલે પીએમ જન આરોગ્ય યોજના (PM-JAY), જેને આયુષ્માન ભારત યોજના તરીકે ઓળખવામાં આવે છે. ✅ આયુષ્માન કાર્ડના મુખ્ય હેતુ આ યોજનાનો ઉદ્દેશ ગરીબ અને પછાત વર્ગના લોકો માટે વિનામૂલ્યે ઉત્તમ સારવાર સુવિધા ઉપલબ્ધ કરાવવો છે. 🎯 કાર્ડના ફાયદા: દર વર્ષ એક પરિવારે ₹10 લાખ સુધીનું કેશલેસ ઈલાજ 10 કરોડથી વધુ પરિવારને લાભ 1500થી વધુ સારવાર પેકેજ સમાવિષ્ટ દેશભરના 24,000થી વધુ સરકારી અને ખાનગી હોસ્પિટલોમા લાગુ. 📋 કાર્ડ માટે લાયકાત : ✒️ પરમિટ(રેશન કાર્ડ) માં અનાજ મળતું હોવુ...