Smartphone scheme for farmers Gujarat 2025/26
📱2025 ખેડૂત સ્માર્ટફોન સહાય ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું અને ગુજરાત ખેડૂત smartphone ની સહાય કેટલી છે? ☝️જુલાઈ 2025/26 ગુજરાતમાં ખેડૂત માટે smartphone સહાય યોજના શરૂ, સરળ રીતે ઓનલાઈન ફોર્મ ભરો અને મેળવો government subsidy . છેલ્લી તારીખ જાણો આજે. Farmers in Gujarat can now get a subsidy on smartphone purchase. Apply online easily and check eligibility, documents, and benefits. 📱 ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી પર સહાય યોજના 2025 👉ગગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોને ડિજિટલ યુગ સાથે જોડવા અને ખેતીવાડીમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ વધારવા માટે "ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી પર સહાય યોજના" અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના, જે " iKhedut સ્માર્ટફોન સહાય યોજના " તરીકે પણ જાણીતી છે, તેનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે આર્થિક સહાય પૂરી પાડવાનો છે, જેથી તેઓ ખેતી સંબંધિત નવીનતમ માહિતી, હવામાનની આગાહી, બજાર ભાવ અને સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મેળવી શકે. સ્માર્ટફોન સહાય યોજનાના મુખ્ય ઉદ્દેશ્યો: 👉ખેડૂતોને હવામાનની આગાહી, વરસાદની સંભાવના, રોગ-જીવાત નિયંત્રણના ઉપાયો...