👴Senior Citizen Pension Scheme 2025

👵Old Age Pension Scheme -2025

વરિષ્ઠ નાગરિક પેન્શન યોજના 2025 – સંપૂર્ણ માહિતી


🧓 વરિષ્ઠ નાગરિક પેન્શન યોજના 2025 – સંપૂર્ણ માહિતી


🔶 મુખ્ય મુદ્દાઓ – Senior Citizen Pension Scheme 2025

  • યોજનાનો લાભ 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને મળશે
  • દર મહિને ₹1000 થી ₹1500 સુધી પેન્શન સહાય
  • પેન્શનની રકમ સીધી બેંક ખાતામાં જમા થાય છે
  • Digital Gujarat Portal દ્વારા ઓનલાઈન અરજી
  • જરૂરી દસ્તાવેજો જોડીને સરળ અરજી પ્રક્રિયા
  • અનાથ/વિધવા વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ લાભ
  • પરિવારની આવક મર્યાદા મુજબ યોગ્યતા
  • ગુજરાત રાજ્યના તમામ જિલ્લા માટે લાગુ
  • યોગ્યતા મુજબ પેન્શન શરૂ થાય છે અરજી બાદ
  • દર મહિને નક્કી રકમ લાભાર્થીને મળી રહે છે

📢 જોડાઓ અમારા WhatsApp જૂથમાં!
તાજા સમાચાર, યોજના અપડેટ્સ અને ભરતી માહિતી માટે હવે જોડાઓ
લિંક નીચે આપેલ છે 

👉👉ગુજરાતમાં વરિષ્ઠ નાગરિકોના આર્થિક અને સામાજિક ઉત્કર્ષ માટે સરકાર દ્વારા વિવિધ પેન્શન યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. આ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ્ય એવા વૃદ્ધોને આર્થિક સહાય પૂરી પાડવાની છે જેમની પાસે આવકનો કોઈ નિયમિત સ્ત્રોત નથી.

✅ યોજના નું નામ:

વરિષ્ઠ નાગરિક પેન્શન યોજના 2025 
(Senior Citizen Pension Scheme 2025)

👵 લાભ લેવા માટે લાયકાત 


👉અરજદારની ઉંમર ૬૦ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. આધાર કાર્ડ પ્રમાણે.

👉અરજદાર ઓછામાં ઓછા ૧૦ વર્ષથી ગુજરાતના કાયમી નિવાસી હોવા જોઈએ.

👉અરજદારનું નામ BPL (ગરીબી રેખા નીચે) યાદીમાં ૦ થી ૨૦ના સ્કોર સાથે નોંધાયેલું હોવું જોઈએ.

👉જો અરજદારનું નામ BPL કાર્ડ ન હોય, તો તેમની વાર્ષિક આવક ગ્રામીણ વિસ્તારો માટે ₹120000

  👉શહેરી વિસ્તારો માટે ₹150000 થી વધુ ન હોવી જોઈએ.


📋 જરૂરી દસ્તાવેજો:


👉નિયત નમૂનાનું અરજીપત્ર

👉ઉંમરનો પુરાવો: શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC), જન્મ તારીખનો દાખલો અથવા સરકારી હોસ્પિટલના સિવિલ સર્જન દ્વારા આપવામાં આવેલ ઉંમરનું પ્રમાણપત્ર.

👉રહેઠાણનો પુરાવો: આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ (છેલ્લા ૧૦ વર્ષના રહેઠાણના પુરાવા સાથે).

👉આવકનો દાખલો: મામલતદાર અથવા તલાટી દ્વારા આપવામાં આવેલ આવકનો દાખલો.

👉BPL યાદીનો દાખલો
👉લાભાર્થીના બેંક અથવા પોસ્ટ ઓફિસ ખાતાની પાસબુકની પ્રથમ પાનાની નકલ (IFSC કોડ અને એકાઉન્ટ નંબર સ્પષ્ટ દેખાય તે રીતે).

👉પાસપોર્ટ સાઇઝના બે ફોટા.

👉પતિના અવસાનનો દાખલો (જો અરજદાર વિધવા હોય તો.


👴વૃદ્ધ પેન્શન યોજના હેઠળ મળવાપાત્ર સહાય

આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા વરિષ્ઠ નાગરિકોને વયજૂથના આધારે માસિક પેન્શન સીધા તેમના બેંક કે પોસ્ટ ઓફિસના ખાતામાં જમા કરવામાં આવે 

૬૦ થી ૭૯ વર્ષ. ➡️ ₹ 1000

૮૦ વર્ષ અને તેથી વધુ  ➡️ ₹ 1250


📝 અરજી કેવી રીતે કરવી?


ઓનલાઈન અરજી:

ડિજિટલ ગુજરાત પોર્ટલ:➡️ પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરી શકાય છે.

ગ્રામ પંચાયત: ગામડામાં રહેતા અરજદારો તેમના ગામની ગ્રામ પંચાયતમાં VCE મારફતે ઓનલાઈન અરજી કરાવી શકે છે.

ઓફલાઈન અરજી:

મામલતદાર કચેરી :➡️તમારા તાલુકાની મામલતદાર કચેરીમાં આવેલા જન સેવા કેન્દ્ર પરથી ફોર્મ મેળવીને અને જરૂરી દસ્તાવેજો જોડીને ત્યાં જ જમા કરાવી શકાય છે.
📌 તમને ઉપયોગી લાગ્યું હોય તો શેર કરવાનું ના ભૂલશો.
📲 વધુ માહિતી માટે અમારા WhatsApp જૂથમાં જોડાઓઅહિં ક્લિક કરો

લોહી દબાણ (Blood Pressure) – સંપૂર્ણ માહિતી: કારણો, લક્ષણો અને ઉપચાર

👉 સંપૂર્ણ માહિતી વાંચવા માટે નીચે ક્લિક કરો: