વન્ય પ્રાણીઓથી પાકને બચાવવા કાંટાળી તારની વાડ માટે સરકારની સહાય યોજના
Gujarat Farmers Fencing Scheme 2025 – Full Details Protect your crops from wild animals! Gujarat Government offers financial aid for barbed wire fencing around farms. Apply now via i-Khedut portal. ✅ કૃષિ ક્ષેત્રે મોટી રાહત: સરકાર આપશે ખેતરની કાંટાળી તાર વાડ માટે નાણાંકીય સહાય 📍 ગુજરાત 👉 ગુજરાત રાજ્યના ખેડૂતો માટે આનંદદાયક સમાચાર! 👉હવે વન્ય પ્રાણીઓ જેવા કે નિલગાય (રોઝ), ભૂંડ અને રેઢિયાળ જાનવરોથી પાકને થતા નુકશાનને અટકાવવા માટે સરકાર તમારા ખેતરની આજુબાજુ લોખંડના કાંટાવાળી તારની વાડ બનાવવા માટે સહાય આપશે. 👉આ યોજના ખેડૂતોની આવકમાં સ્થિરતા લાવવાનો પ્રયાસ છે. 🔶 યોજનાનું નામ: 👉 કાંટાળી તારની વાડ માટે નાણાંકીય સહાય યોજના 📌 યોજનાનો ઉદ્દેશ્ય 🧑🌾ખેડૂતોના ખેતરમાંથી વન્ય પ્રાણીઓને દૂર રાખી અને પાકને નુકશાન થતું બચાવવું, જેથી ખેડૂતોની મહેનત બરબાદ ન જાય અને આવકમાં ઘટાડો ન થાય. 💰 સહાયની રકમ કેટલી મળશે? ખર્ચ પ્રકાર સહાય રકમ પ્રતિ મીટર વાડ માટે ₹200 અથવા વાસ્તવિક ખર્ચના 50%, જે ઓછું હોય તે ➡️ વ...