Posts

Showing posts with the label વ્હાલી દીકરી યોજના- 2026 ₹1.10 લાખ સહાય

વહાલી દીકરી યોજના- 2026 ₹1.10 લાખ સહાય મેળવવાની સંપૂર્ણ માહિતી (ફોર્મ, લાયકાત, દસ્તાવેજો)

Image
👧 વ્હાલી દીકરી યોજના- 2026 ₹1.10 લાખ સહાય મેળવવાની સંપૂર્ણ માહિતી (ફોર્મ, લાયકાત, દસ્તાવેજો)     Vahali Dikri Yojana 2026 ma Gujarat Sarkar taraf thi total ₹1.10 lakh ni sahay. Jano full details - form, eligibility, required documents ane apply karva ni rit 🌟 મહત્વપૂર્ણ Highlights – વહાલી દીકરી યોજના 2026 ગુજરાત સરકારની લોકકલ્યાણ યોજના કુલ ₹1,10,000 સુધીની નાણાકીય સહાય જન્મ સમયે ₹4,000 + પ્રથમ ધોરણમાં ₹6,000 18 વર્ષ બાદ સીધી બેંકમાં ₹1,00,000 માત્ર પ્રથમ 2 દીકરીઓ માટે માન્ય લાભાર્થી માટે આવક મર્યાદા: વાર્ષિક ₹2 લાખ લાયકાત અને દસ્તાવેજ સાથે સરળ અરજી પ્રક્રિયા  👧વહાલી દીકરી યોજના માહિતી 🌟👉ગુજરાત સરકાર દ્વારા દીકરીઓના જન્મદરને પ્રોત્સાહન આપવા, તેમના શિક્ષણને સુનિશ્ચિત કરવા અને કન્યા કેળવણીને ઉત્તેજન આપવાના ઉમદા હેતુથી "વહાલી દીકરી યોજના" અમલમાં મૂકવામાં આવી છે.  🌟👉આ યોજના દીકરીઓના સામાજિક અને આર્થિક સશક્તિકરણની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ છે, જે દીકરીના જન્મથી લઈને તેના ઉચ્ચ શિક્ષણ અને લગ્ન સુધીના સફરમાં આર્થિક સહાય પૂરી...