નમો લક્ષ્મી યોજના 2025: દીકરીઓ માટે ₹50,000 નાણાકીય સહાય (ફોર્મ, લાયકાત, ફાયદા)
નમો લક્ષ્મી યોજના 2025: દીકરીઓ માટે ₹50,000 નાણાકીય સહાય (ફોર્મ, લાયકાત, ફાયદા) વિભાગ: Gujarat Sarkari Yojana | Balika Yojana | Shikshan Sahay 👧 નમો લક્ષ્મી યોજના શું છે? ગુજરાત સરકારે શિક્ષણમાં દીકરીઓનો ઘટાડો અને પુનઃશાળાગત પ્રમાણ સુધારવા માટે નમો લક્ષ્મી યોજના 2025 અમલમાં મૂકી છે. આ યોજના અંતર્ગત ધોરણ 9થી 12 સુધી ભણતી દીકરીઓને મોટી નાણાકીય સહાય આપવામાં આવશે – જે દીકરીઓના શિક્ષણ અને આત્મનિર્ભરતા માટે ઉપયોગી છે.જેથી ડ્રોપઆઉટ રેશિયો ઘટે અને કન્યા કેળવણીને વેગ મળે. 💸 યોજનાના મુખ્ય હેતુ: કિશોરીઓમાં શિક્ષણનું પ્રમાણ વધારવું. શાળા છોડવાના દરમાં ઘટાડો કરવો. વિદ્યાર્થીનીઓના પોષણ અને આરોગ્ય સ્તરમાં સુધારો કરવો. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડવી. દીકરીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા અને કારકિર્દી ઘડવા માટે સક્ષમ બનાવવી. નમો લક્ષ્મી યોજના હેઠળ મળવાપાત્ર લાભો 📲 અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ! તાજા અપડેટ્સ, સબસિડી, સહાય, જોબ અને તૈયારી માટે ટિપ્સ તમારા મોબાઈલમાં સીધા મેળવો. 📌 Join WhatsApp Group ધોર...