Posts

Showing posts with the label પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના

☀️ પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના 2025: આપના ઘરમાં મફત વીજળી પેદા કરો, સરકાર આપશે ₹78,000 સુધી સહાય!

Image
  ☀️ પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના 2025: આપના ઘરમાં મફત વીજળી પેદા કરો, સરકાર આપશે ₹78,000 સુધી સહાય! પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના: 300 યુનિટ વીજળી મફત મેળવો અને વીજળી બિલ મા બચત કરો. 🔷 યોજનાનું નામ: PM Surya Ghar: Muft Bijli Yojana (2024) (પ્રધાનમંત્રી સૂર્ય ઘર – મફત વીજળી યોજના) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી "પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના" ભારત સરકારની એક મહત્વાકાંક્ષી પહેલ છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ દેશના 1 કરોડ ઘરોની છત પર સોલર રૂફટોપ પેનલ લગાવીને તેમને ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાનો અને વીજળીના બિલમાં રાહત આપવાનો છે. આ યોજના માટે સરકારે ₹75,000 કરોડથી વધુના બજેટની ફાળવણી કરી છે.    💡યોજનાનો મુખ્ય ઉદ્દેશ મફત વીજળી: યોજના હેઠળના પરિવારોને દર મહિને 300 યુનિટ સુધીની વીજળી મફત પૂરી પાડવી. આર્થિક બચત: પરિવારોના વીજળી બિલમાં ઘટાડો કરીને વાર્ષિક ₹15,000 થી ₹18,000 સુધીની બચત કરાવવી. વધારાની આવક: જરૂરિયાત કરતાં વધુ ઉત્પન્ન થયેલી વીજળીને વીજ વિતરણ કંપની (DISCOM)ને વેચીને વધારાની આવક મેળવવાની તક. પર્યાવરણનું રક્ષણ: સૌર ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપી...