સુકન્યા સમૃદ્ધિ યોજના 2026 – છોકરીઓના ભવિષ્ય માટે શ્રેષ્ઠ બચત યોજના
💰 સમૃદ્ધિ યોજના 2026 – છોકરીઓના ભવિષ્ય માટે શ્રેષ્ઠ બચત યોજના 📑Tax free saving scheme 🎀 સુકન્યા સમૃદ્ધિ યોજના – મુખ્ય મુદ્દા 👧 માત્ર દીકરીઓ માટે ખાસ બચત યોજના 🏦 પોસ્ટ ઓફિસ અને બેંક બંનેમાં ખાતું ખોલી શકાય 💰 વ્યાજ દર: ~8% (સરકારના નિયમ મુજબ બદલાય) 🔒 21 વર્ષ સુધી લોક, લગ્ન સમયે પૈસા બહાર લઈ શકાય 💳 રૂ.250થી શરૂ કરીને ₹1.5 લાખ સુધી દર વર્ષે જમા કરી શકાય 📜 Section 80C હેઠળ ટેક્સમાં છૂટ 👨👩👧 દરેક પિતા બે દીકરીઓ માટે ખાતું ખોલી શકે ✅ સુરક્ષિત અને લાંબા ગાળાની બચત યોજના 🏅SSY Gujarat 🎉Sukanya Yojana Details in Gujarati 📌 યોજનાનું નામ: સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana) 📌 લાભાર્થી : 10 વર્ષની નીચેની છોકરી માટે 📌 યોજના પ્રકાર : લાંબા ગાળાની સરકારી બચત યોજના 📌 વિભાગ: નાણાં મંત્રાલય, ભારત સરકાર 📌 ચાલુ વ્યાજ દર (જુલાઈ–સપ્ટેમ્બર 2025 ): નાણાકીય વર્ષ 2024-2025 ના છેલ્લા ત્રિમાસિક ગાળા (જાન્યુઆરી 2025 - માર્ચ 2025) માટે, સુકન્યા સમૃદ્ધિ યોજના પર વાર્ષિક 8.2% નો વ્યાજ દર નક્કી કરવામાં આવ્યો છે....