MYSY યોજના-2025 | મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના સંપૂર્ણ માર્ગદર્શિકા ગુજરાતી માં
👨🎓 MYSY Yojana All Information in Gujarati | ✨મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના 📌 MYSY યોજના વિશે આટલું જાણો ? MYSY એ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, જે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક શૈક્ષણિક સહાય યોજના છે. આ યોજનાનો હેતુ છે કે, રાજ્યના પ્રતિભાશાળી પરંતુ આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને ટ્યુશન ફી, હોસ્ટેલ અને અન્ય શૈક્ષણિક ખર્ચ માટે સહાય આપવામાં આવે. 🎯 યોજના ના મુખ્ય સિદ્ધાંત આર્થિક રીતે નબળા અને ઉચ્ચ મેરિટ ધરાવતા વિદ્યાર્થીઓને સહાય પૂરી પાડવી. ઉચ્ચ અભ્યાસમાં વિદ્યાર્થીઓની નિષ્ઠા વધારવી. ડૉક્ટર, એન્જિનિયર, ફાર્મસી, ડિપ્લોમા, જનરલ કોર્ષ વગેરે માટે સહાય રાજ્યના આર્થિક રીતે નબળા વર્ગના હોશિયાર વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા. વિધાર્થીઓ ને 📚 બુક અને કોલેજ ફી જેવી સહાય પણ મળે છે ✅ યોજના ના લાભ લેવા માટે લાયકાત માપદંડ વિગતો હોવી જોઈએ 📚શિક્ષણ 10th/12th માં 80% કે તેથી વધુ માર્ક્સ હોવા જોઈએ 💰🤑વાર્ષિક આવક 6 લાખ થી ઓછી હોવી જોઈએ 👨🎓📚 અભ્યાસ ...