👧 વ્હાલી દીકરી યોજના- 2025 ₹1.10 લાખ સહાય મેળવવાની સંપૂર્ણ માહિતી (ફોર્મ, લાયકાત, દસ્તાવેજો)


Vahali Dikri Yojana 2025



   Vahali Dikri Yojana 2025 ma Gujarat Sarkar taraf thi total ₹1.10 lakh ni sahay. Jano full details - form, eligibility, required documents ane apply karva ni rit

🌟 મહત્વપૂર્ણ Highlights – વહાલી દીકરી યોજના 2025

  • ગુજરાત સરકારની લોકકલ્યાણ યોજના
  • કુલ ₹1,10,000 સુધીની નાણાકીય સહાય
  • જન્મ સમયે ₹4,000 + પ્રથમ ધોરણમાં ₹6,000
  • 18 વર્ષ બાદ સીધી બેંકમાં ₹1,00,000
  • માત્ર પ્રથમ 2 દીકરીઓ માટે માન્ય
  • લાભાર્થી માટે આવક મર્યાદા: વાર્ષિક ₹2 લાખ
  • લાયકાત અને દસ્તાવેજ સાથે સરળ અરજી પ્રક્રિયા 

👧વહાલી દીકરી યોજના માહિતી


🌟👉ગુજરાત સરકાર દ્વારા દીકરીઓના જન્મદરને પ્રોત્સાહન આપવા, તેમના શિક્ષણને સુનિશ્ચિત કરવા અને કન્યા કેળવણીને ઉત્તેજન આપવાના ઉમદા હેતુથી "વહાલી દીકરી યોજના" અમલમાં મૂકવામાં આવી છે. 

🌟👉આ યોજના દીકરીઓના સામાજિક અને આર્થિક સશક્તિકરણની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ છે, જે દીકરીના જન્મથી લઈને તેના ઉચ્ચ શિક્ષણ અને લગ્ન સુધીના સફરમાં આર્થિક સહાય પૂરી પાડે છે

🌟👉     જેનો મુખ્ય હેતુ દીકરીઓને શિક્ષણ માટે સહાય આપી તેમના ભવિષ્યને સુરક્ષિત બનાવવાનો છે. આ યોજના હેઠળ સરકાર દીકરીના જન્મથી લઈને 18 વર્ષ સુધી કુલ ₹1,10,000 સહાય આપે છે.>✅ યોજના દ્વારા મળતાં લાભો
 


💰💸યોજના થી મળતા લાભો 


  • તબક્કો માં સહાય રકમ મળે છે 

      1️⃣ પ્રથમ હપ્તો

  📝પ્રથમ ધોરણ માં બેસે ત્યારે ₹4000 ની સહાય મળે છે 

 2️⃣ બીજો હપ્તો 

📝 નવમા ધોરણમાં બેસે ત્યારે ₹9000 ની સહાય મળે છે 

3️⃣ ત્રીજો હપ્તો

📝18 વર્ષ ની ઉંમરે / ઉચ્ચ શિક્ષણ/ લગન સહાય તારિક 100000 મળવાપાત્ર છે 
❌બાળલગન ના હોવો જોઈએ 

આમ કુલ 110000 સહાય મળવા પાત્ર છે 


📲 અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ!
 
    તાજા અપડેટ્સ, સબસિડી, સહાય, જોબ અને તૈયારી માટે ટિપ્સ તમારા મોબાઈલમાં મેળવો!  
લિંક નીચે આપેલ છે 

📝📋 અરજી માટે લાયકાત


  1. ગુજરાતના સ્થાયી નાગરિક હોવો જોઈએ
  2. માત્ર પ્રથમ 2 દીકરીઓ માટે લાભ મળે 
  3. દીકરીનો જન્મ હોસ્પિટલમાં થયો હોવો જોઈએ
  4. માતાપિતાની આવક મર્યાદા વર્ષદીઠ ₹2 લાખ કરતાં ઓછી હોવી જોઈએ

🗂️ જરૂરી દસ્તાવેજો (પ્રમાણપત્રો)


📋 જરૂરી દસ્તાવેજોની યાદી:

  • 👶 દીકરીના જન્મની તારીખનો દાખલો
  • 💍 દીકરીના માતા-પિતા નું લગ્ન સર્ટિફિકેટ
  • 🆔 માતા-પિતા નું આધાર કાર્ડ
  • 🧒 દીકરી નું આધાર કાર્ડ
  • 💸 2 લાખથી ઓછી આવકનો દાખલો
  • 🏦 દીકરી કે માતા-પિતાની બેંક પાસબુક

💻અરજી કરવાની પ્રક્રિયા સ્ટેપ-બાય-સ્ટેપ:

 Vhalu dikri yojna nu form

અરજી નું ફોર્મ ક્યાંથી લેવું :
👉તમારી ગ્રામ પંચાયત કચેરી

👉તાલુકા પંચાયત કચેરી

👉તમારા જિલ્લાના મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી

💻અરજી ફોર્મ ભરવું:


👉ફોર્મમાં માંગવામાં આવેલી તમામ વિગતો કાળજીપૂર્વક અને ભૂલ વગર ભરવી. જેમાં દીકરીની વિગતો, માતા-પિતાની વિગતો, સરનામું, બેંક ખાતાની માહિતી વગેરેનો સમાવેશ થાય છે.

અરજી ફોર્મ જમા કરાવવું:
👉જ્યાંથી ફોર્મ મેળવેલ હોય ત્યાં 
તાલુકા પંચાયત કચેરી

👉મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી

👉ખાસ યાદ રાખવાની બાબતો:

દીકરીના જન્મના એક વર્ષની સમયમર્યાદામાં અરજી કરવી ફરજિયાત છે.

🌐 Online અરજી કેવી રીતે કરવી

ફોર્મ ડાઉનલોડ કરવા માટે


📣 મહત્વપૂર્ણ સૂચનાઓ

 📝આ યોજના હેઠળ માત્ર સરકારી માન્યતા ધરાવતા દસ્તાવેજો માન્ય રહેશે

📝અરજી સમયે તમામ નકલ ઓરિજિનલ અને સેલ્ફ-એટેસ્ટેડ હોવી જોઈએ


👧💰 નમો લક્ષ્મી યોજના 2025: દીકરીઓ માટે ₹50,000 નાણાકીય સહાય (ફોર્મ, લાયકાત, ફાયદા)

👉 અરજી પ્રક્રિયા, લાયકાત અને ફાયદા વિશે સંપૂર્ણ માહિતી માટે નીચે ક્લિક કરો: