Posts

Showing posts with the label રેશનકાર્ડ સંબંધિત વિવિધ સેવાઓ

બારકોડેડ રેશનકાર્ડ (પરમિટ) માં સુધારા/ વધારા કરવા ની સંપૂર્ણ માહિતી 2025/26

Image
બારકોડેડ રેશનકાર્ડ(પરમિટ) યોજના: સંપૂર્ણ માહિતી      👉 રેશનકાર્ડ સંબંધિત વિવિધ સેવાઓ જેમકે, નવું રેશનકાર્ડ મેળવવું, રેશનકાર્ડમાં નામ ઉમેરવું, નામ કમી કરવું, કુટુંબ વિભાજનથી નવું રેશનકાર્ડ મેળવવું, રેશનકાર્ડમાં સુધારો, રેશનકાર્ડનું અન્ય જિલ્લામાં સ્થળાંતર, રેશનકાર્ડ રદ કરવું તથા ડુપ્લિકેટ રેશનકાર્ડ માટે પૂરતી માહિતી આપેલ છે  બારકોડેડ રેશનકાર્ડ(પરમિટ) યોજના: સંપૂર્ણ માહિતી 👉આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ સમગ્ર વિતરણ પ્રણાલીને પારદર્શક, ઝડપી અને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાનો છે. જૂના પુસ્તિકા જેવા રેશનકાર્ડની જગ્યાએ, હવે બાયોમેટ્રિક અને બારકોડ ટેકનોલોજી સાથેના સ્માર્ટકાર્ડ આપવામાં આવે છે. 🔥યોજનાના મુખ્ય ઉદ્દેશ્યો અને ફાયદા 👉બારકોડ સ્કેનિંગ અને બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનથી લાભાર્થીની સચોટ ઓળખ થાય છે, 👉સમગ્ર સિસ્ટમ કોમ્પ્યુટરાઈઝ્ડ હોવાથી વચેટિયાઓ અને કાળાબજારની શક્યતાઓ ઘટી જાય છે 👉લાભાર્થીને મળવાપાત્ર અનાજનો જથ્થો અને ભાવ સિસ્ટમમાં નિશ્ચિત હોવાથી, દુકાનદાર ઓછું અનાજ આપી શકતો નથી. 👉નાગરિકો ' My Ration' મોબાઈલ એપ અથવા અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગની વેબસાઈટ પર પોતાન...