મફત સિલાઈ મશીન યોજના (Free Silai Machine Yojana)-2025/26
ફ્રી સિલાઈ મશીન યોજના (Free Silai Machine Yojana)/2025/26 મફત સિલાઈ મશીન માટે ઓનલાઈન અરજી કરો – Free Silai Machine Yojana 2025/26 મહિલાઓ માટે રોજગાર યોજના 2025 – સરકાર તરફથી મફત મશીન 📲 અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ! તાજા અપડેટ્સ, સબસિડી, સહાય, જોબ અને તૈયારી માટે ટિપ્સ તમારા મોબાઈલમાં સીધા મેળવો. 📌 Join WhatsApp Group ✅ યોજના નો મુખ્ય ઉદ્દેશ્ય : 👉ગરીબ અને સ્વરોજગાર બનવાં માટે ઇચ્છુક મહિલાઓને આત્મનિર્ભર બનાવવી અને તેમને રોજગારના સાધનો પુરા પાડવા. ઘર બેઠા આર્થિક સ્થિતિ સારી થઈ શકે તે માટે ઘર બેસી ને રોજગારી મેળવી શકે. 👉🔥આ યોજના હેઠળ, દરજીકામ સાથે સંકળાયેલા પરંપરાગત કારીગરોને પણ લાભ મળે છે. લાભાર્થીઓને માત્ર સિલાઈ મશીન જ નહીં, પરંતુ કૌશલ્ય વિકાસ માટે તાલીમ અને પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે, જેથી તેઓ આધુનિક બજારની જરૂરિયાતોને પહોંચી વળી શકે. 📌 સિલાઈ મશીન યોજનાની મુખ્ય લાયકાત: 🔹 અરજીકર્તા મહિલા હોવી જોઈએ 🔹 ઉંમર: 20 થી 40 વર્ષ 🔹 આવક: પરિવારની વાર્ષિક આવક ₹1.20 લાખથી ઓછી હોવી જોઈએ 🔹 વિધવા, અનુસૂચિત જાતિ/જનજાતિ, અનાથ મહિલાઓને પ્રાથમિકતા યોજ...