કુંવરબાઈનું મામેરું યોજના 2026, SC/ST લગ્ન સહાય યોજના 2026 સંપૂર્ણ માહિતી
Kuvarbai Nu Mameru Yojana 2026 – ₹12,000 મળવાની યોજના વિશે જાણો ગુજરાત સરકારની કુંવરબાઈનું મામેરું યોજના 2026 – પાત્રતા, ફોર્મ અને ઓનલાઈન લિંક Kuvarbai Nu Mameru Yojana 2026 – SC/ST માટે લગ્ન સહાય માટે યોજના 🏷️ યોજનાનું નામ : કુંવરબાઈનું મામેરું યોજના (Kuvarbai Nu Mameru Yojana) 🎯 યોજના નો મુખ્ય હેતુ(ઉદેશ્ય) : ગુજરાત સરકાર દ્વારા આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્ન પ્રસંગે આર્થિક સહાય પૂરી પાડવા માટે "કુંવરબાઈનું મામેરું યોજના" અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય હેતુ ગરીબ અને આર્થિક રીતે પછાત વર્ગના પરિવારોને તેમની દીકરીઓના લગ્ન સમયે આર્થિક ટેકો આપવાનો છે, જેથી તેઓ કોઈપણ પ્રકારના આર્થિક બોજ વિના દીકરીના લગ્ન ધામધૂમથી કરી શકે . આમરી વોટ્સએપ ગ્રુપ માં જોડાવો આવીશ તદન નવીજ માહિતી માટે ✨ મુખ્ય લાભાર્થી કોણ? 👉અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ના પરિવારો અને આર્થિક રીતે પછાત વર્ગ (EBC) ની કન્યાઓને મળવાપાત્ર છે. ✅આવક મર્યાદા: 👉ગ્રામીણ વિસ્તારમાં રહેતા પરિવારની વાર્ષિક આવક ₹1,20,000 થી વધુ ન હોવી જોઈએ. 👉શહેરી વિસ્તારમાં રહેતા પરિવારની વાર્ષિક આવક ₹1,50,0...