Posts

Showing posts with the label ઘર બેઠા લર્નિંગ લાયસન્સ મેળવો

ઘર બેઠા લર્નિંગ લાયસન્સ મેળવો -2026/ online learning licence-2026

Image
  ઘર બેઠા લર્નિંગ લાયસન્સ મેળવો - 2026  🖥️Online  Learning License -2026  ઘર બેઠા લર્નિંગ લાયસન્સ મેળવો - સંપૂર્ણ માહિતી  👉   આજના ડિજીટલ યુગમાં હવે RTO ની લાઈન માં ઉભા રહી લાયસન્સ લેવા ની જરૂર નહીં.  👉સરકારે એક અનોખી ઓનલાઈન સેવા શરૂ કરી છે જેમાં તમે ઘરે બેઠા તમારું Learning License બનાવી શકો છો. ગુજરાત સરકારે હવે ફેસલેસ (Faceless) સેવા શરૂ કરી છે, જેનાથી આ પ્રક્રિયા વધુ સરળ અને પારદર્શક બની છે. તેના માટે નીચે મુજબ ની સંપૂર્ણ વિગત વાચો  લર્નિંગ લાયસન્સ માટે જરૂરી દસ્તાવેજો : 📑 લર્નિંગ લાયસન્સ માટે જરૂરી દસ્તાવેજો 📌 આધાર કાર્ડ / PAN કાર્ડ - ફરજિયાત અને સૌથી સરળ 📌 પાસપોર્ટ સાઈઝ ફોટો (સોફ્ટ કોપી માં) 📌 સહી (Signature) સ્કેન કરેલી (સફેદ કાગળ માં) 📌 મોબાઇલ નંબર અને ઈમેઈલ આઈ.ડી. 📌 રહેઠાણનો પુરાવો ( Address Proof ) 📌 શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ( School Leaving Certificate ) ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા 👉1️⃣ સરસારી વેબસાઈટ ખોલો સૌ પ્રથમ, ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની સત...