Posts

Showing posts with the label છોકરીઓ માટે બસ સેવા મફત માં

વિદ્યાર્થિનીઓને બસ ભાડામાં ૧૦૦% રાહત | વિનામૂલ્યે મુસાફરી યોજના2025

Image
વિદ્યાર્થિનીઓ માટે બસ ભાડામાં 100% રાહત | વિનામૂલ્યે મુસાફરી યોજના 2025 વિદ્યાર્થિનીઓ માટે બસ ભાડામાં 100% રાહત | વિનામૂલ્યે મુસાફરી યોજના 2025 વિદ્યાર્થિનીઓ માટે સરકારની નવી યોજના હેઠળ હવે બસ ભાડામાં 100% રાહત! તમામ મહિલા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે મુસાફરીની સુવિધા. સંપૂર્ણ માહિતી અહીં વાંચો." 📌 મુખ્ય વિશેષતાઓ: ✅ વિદ્યાર્થીનીઓ માટે બસ ભાડામાં 100% રાહત ✅ સરકાર તરફથી મફત મુસાફરીની સુવિધા ✅ GSRTC બસોમાં લાગુ ✅ સ્કૂલ અને કોલેજે જવા માટે માન્ય ✅ માન્ય ID કાર્ડ સાથે મુસાફરી ફરજિયાત ✅ ખાસ છાત્રાપાસ સિસ્ટમ ઉપલબ્ધ વિદ્યાર્થિનીઓ માટે 100% બસ ભાડામાં છૂટ અંગે યોજના નો સારાંશ  👉પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક, કોલેજો અને પોલીટેકનિક કોલેજો તથા ટેક્નિકલ શિક્ષણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને ટેક્નિકલ શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસ કરતી ગ્રામીણ વિસ્તારમાંથી નજીકના શહેર કે ગામોમાં એસ.ટી બસ દ્વારા મુસાફરી કરતી તમામ વિદ્યાર્થિનીઓ ને ગ્રામીણ લોકલ/એક્સપ્રેસ બસ માં  મુસાફરી કરવા હેતુ થી   વિદ્યાર્થિનીઓને ૧૦૦% "વિનામૂલ્યે" મુસાફરીનો પાસ શૈક્ષ...