ફુવારા પાઈપ અને ટપક સિંચાઈ સબસિડી યોજના: ખેડૂત માટે સંપૂર્ણ માર્ગદર્શિકા
ફુવારા પાઈપ અને ટપક સિંચાઈ સબસિડી યોજના 2025-26 | 50% થી વધુ સહાય મેળવો 2025-26 માં ફુવારા પાઈપ અને ટપક સિંચાઈ માટે સરકાર તરફથી સબસિડી કેવી રીતે મળશે? પાત્રતા, દસ્તાવેજો, ઓનલાઇન અરજી, સહાયની રકમની સંપૂર્ણ માહિતી હવે મેળવો. 📌 ફુવારા પાઈપ અને ટપક સિંચાઈ યોજનાનું હેતુ : 👉ખેડૂતોને પાણીનો બચાવ કરવા અને કૃષિ ઉત્પાદન વધારવા માટે ફુવારા (સ્પ્રિંકલર) અને ટપક (ડ્રિપ) સિંચાઈ પદ્ધતિ અપનાવવા માટે પ્રોત્સાહિત કરે છે. આ માટે સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય (સબસિડી) આપવામાં આવે છે. 👉ગુજરાત સરકાર, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (PMKSY) ના 'પર ડ્રોપ મોર ક્રોપ' પર આધારિત પાકમાં ઉત્પાદન અને ગુણવત્તામાં વધારો 🌿સબસિડીનો દર (કોને કેટલી સહાય મળે?) 💧 ફુવારા પાઈપ / ટપક સિંચાઈ સબસિડી વિગત 💧 ખેડૂતનો પ્રકાર સામાન્ય વિસ્તારોમાં સબસિડી ટ્રાઇબલ/નોટિફાઇડ વિસ્તારોમાં સબસિડી નાના અને સીમાંત ખેડૂત કુલ ખર્ચના 70% સુધી કુલ ખર્ચના 80% સુધી સામાન્ય ખેડૂત (2 હેક્ટરથી વધુ જમીન) કુલ...