Gujarat Farmers Fencing Scheme 2025 – Full Details

Protect your crops from wild animals! Gujarat Government offers financial aid for barbed wire fencing around farms. Apply now via i-Khedut portal.
Gujarat Farmers Fencing Scheme 2025

✅ કૃષિ ક્ષેત્રે મોટી રાહત: સરકાર આપશે ખેતરની કાંટાળી તાર વાડ માટે નાણાંકીય સહાય
📍 ગુજરાત 

👉ગુજરાત રાજ્યના ખેડૂતો માટે આનંદદાયક સમાચાર!
👉હવે વન્ય પ્રાણીઓ જેવા કે નિલગાય (રોઝ), ભૂંડ અને રેઢિયાળ જાનવરોથી પાકને થતા નુકશાનને અટકાવવા માટે સરકાર તમારા ખેતરની આજુબાજુ લોખંડના કાંટાવાળી તારની વાડ બનાવવા માટે સહાય આપશે. 
👉આ યોજના ખેડૂતોની આવકમાં સ્થિરતા લાવવાનો પ્રયાસ છે.


🔶 યોજનાનું નામ:

👉કાંટાળી તારની વાડ માટે નાણાંકીય સહાય યોજના


📌 યોજનાનો ઉદ્દેશ્ય

🧑‍🌾ખેડૂતોના ખેતરમાંથી વન્ય પ્રાણીઓને દૂર રાખી અને પાકને નુકશાન થતું બચાવવું, જેથી ખેડૂતોની મહેનત બરબાદ ન જાય અને આવકમાં ઘટાડો ન થાય.


💰 સહાયની રકમ કેટલી મળશે?

ખર્ચ પ્રકાર સહાય રકમ
પ્રતિ મીટર વાડ માટે ₹200 અથવા વાસ્તવિક ખર્ચના 50%, જે ઓછું હોય તે

➡️ વ્યક્તિગત ખેડૂત કે ખેડૂતોના જૂથ માટે પણ લાગુ પડે છે.

✅ પાત્રતા શરતો

  • અરજદાર ખેડૂત ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.
  • ખેડૂતો પાસે પોતાની કૃષિ જમીન હોવી જરૂરી.
  • ઓછામાં ઓછું 2 હેક્ટર જમીન હોવી જોઈએ (જૂથમાં કુલ જમીન 2 હેક્ટર હોવી જોઈએ).
  • અગાઉ આ યોજનાનો લાભ લેવાયેલો ન હોવો જોઈએ.
  • એક સર્વે નંબરમાં માત્ર એક વખત સહાય મળશે.
h


📝 ઓનલાઇન અરજી કરવાની રીત:

👉i-Khedut પોર્ટલ દ્વારા ઑનલાઇન અરજી કરવાની રહેશે
  • i-Khedut પોર્ટલ પર જાઓ: https://ikhedut.gujarat.gov.in

  • હોમપેજ પર “યોજનાઓ” પર ક્લિક કરો.

  • ખેતીવાડીની યોજનાઓ” પસંદ કરો.

  • “કાંટાળી તારની વાડ” માટે અરજી કરો પર ક્લિક કરો.

  • જરૂરી માહિતી ભરો અને અરજી સબમિટ કરો.

  • પ્રિન્ટઆઉટ લઈ જરૂરી દસ્તાવેજો સાથે જિલ્લાના કૃષિ કચેરીમાં જમા કરાવો.
જ્યારે ઓનલાઇન ફોર્મ ભરવા ના ચાલુ થાય ત્યારે અમારા વોટ્સએપ ગ્રુપ માં જાણ કરવા માં આવે છે તેથી જોડવું ફરજિયાત છે 


📎 જરૂરી દસ્તાવેજો

  • આધારકાર્ડની નકલ
  • ૭/૧૨ અને ૮-અ ના ઉતારા
  • જો જમીન સંયુક્ત છે તો સંમતિપત્રક
  • બેંક પાસબુક / રદ્દ ચેક
  • SC/ST માટે જાતિ પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)


📢 ખાસ નોંધ:

👉આ યોજના હેઠળ મંજુર થતી સહાય સીધી ખેડૂતના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

📲 શેર કરો:
👉ખેડૂત મિત્રો માટે ઉપયોગી – જરૂરમંદ ખેડૂત મિત્રો સુધી પહોંચાડો.
👉 હવે વન્ય પ્રાણીઓથી પાકને બચાવવો સરળ બનશે!

લોહી દબાણ (Blood Pressure) – સંપૂર્ણ માહિતી: કારણો, લક્ષણો અને ઉપચાર

👉 સંપૂર્ણ માહિતી વાંચવા માટે નીચે ક્લિક કરો:

🏠 પાક સંગ્રહ માટે ગોડાઉન બનાવવા સરકારની સહાય યોજના – 2025-26

ગુજરાત સરકારની આ યોજના અંતર્ગત, ખેડૂતો/લોકોને પાક સ્ટોર કરવા માટે ગોડાઉન બનાવવામાં સહાય આપવામાં આવે છે. અરજી પ્રક્રિયા, લાયકાત, લાભો અને જરૂરી દસ્તાવેજોની સંપૂર્ણ માહિતી માટે નીચે ક્લિક કરો.

👉 વધુ જાણો