1..PM-JAY આયુષ્માન કાર્ડ યોજના: 10 લાખ સુધીનું મફત સારવાર કાર્ડ (ગુજરાતીમાં)"

2.."ગુજરાત માટે આયુષ્માન કાર્ડ સંપૂર્ણ માર્ગદર્શિકા | PMJAY Yojana Full Guide"

3.."આયુષ્માન ભારત યોજના 2025 – ફાયદા, લાયકાત અને અરજી પ્રક્રિયા ગુજરાતીમાં"

આયુષ્માન કાર્ડ યોજના: 10 લાખ સુધીનું મફત સારવાર કાર્ડ


  

📲 અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ!

  

તાજા અપડેટ્સ, પરીક્ષાની માહિતી અને તૈયારી માટે ટિપ્સ તમારા મોબાઈલમાં સીધા મેળવો.

  📌 Join WhatsApp Group
.
      સરકાર તરફથી આપવામાં આવતી ભારતની સૌથી મોટી આરોગ્ય યોજના એટલે પીએમ જન આરોગ્ય યોજના (PM-JAY), જેને આયુષ્માન ભારત યોજના તરીકે ઓળખવામાં આવે છે.

  ✅ આયુષ્માન કાર્ડના મુખ્ય હેતુ

      આ યોજનાનો ઉદ્દેશ ગરીબ અને પછાત વર્ગના લોકો માટે વિનામૂલ્યે ઉત્તમ સારવાર સુવિધા ઉપલબ્ધ કરાવવો છે.

🎯 કાર્ડના ફાયદા:

  • દર વર્ષ એક પરિવારે ₹10 લાખ સુધીનું કેશલેસ ઈલાજ

  • 10 કરોડથી વધુ પરિવારને લાભ

  • 1500થી વધુ સારવાર પેકેજ સમાવિષ્ટ

  • દેશભરના 24,000થી વધુ સરકારી અને ખાનગી હોસ્પિટલોમા લાગુ. 

📋 કાર્ડ માટે લાયકાત:

   ✒️ પરમિટ(રેશન કાર્ડ) માં અનાજ મળતું હોવું જોઈએ 
  ✒️ અથવા આવક નો દાખલો
  ✒️ રેશન કાર્ડ માં નામ હોવું જરૂરી છે 
   ✒️ આધાર કાર્ડ updet 
  ✒️Senior Citizens (70+): કોઈ આવક/જમીન-આધારિત પ્રતિબંધ નહિં; તમામ લાભાર્થી બનશે

📝 PM-JAY / આયુષ્માન કાર્ડ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

✒️આ લિંક ઓપન કરી આયુમાન કાર્ડ ની એપ્લિકેશન ડાઉનલોડ કરવી 

✒️ ત્યાર બાદ એપ્લિકેશન open કરવી

આયુષ્માન કાર્ડ યોજના: 10 લાખ સુધીનું મફત સારવાર કાર્ડ


✒️ ઉપર beneficiary સિલેક્ટ કરવું
✒️ કેપ્ચર કોડ નાખવો તેમાં આપેલ હોય તે 
✒️પછી તમારા મોબાઇલ નંબર નાખવા
✒️ મોબાઇલ નંબર વેરીફાઈ કરી લેવા સાઇડ માં બટન થી
✒️ પછી મોબાઇલ માં OTP આવે એના થી login કરવું 

 લોગીન થાય જે પછી આવું page ખુલશે 










આમાં ઉપર થી માહિતી નાખવી નીચે મુજબ

✒️ત્યાર બાદ તમારી પરમિટ ના બધા મેમ્બર દેખાશે જેમાં 
આયુષ્માન કાર્ડ યોજના: 10 લાખ સુધીનું મફત સારવાર કાર્ડ

નવું કાર્ડ બનાવા માટે DO e-KYC પર ક્લિક કરો

તેમાં 

કોઈ પણ રીતે આધાર માં OTP આવે એ થી તમે કાર્ડ બનાવી શકો છો 

 📇કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું

   તેમાં DOWNLOAD CARD 

  • પર ક્લિક કરો અને આધાર કાર્ડ થી વેરીફાઈ કરી ડાઉનલોડ કરો 
  • તમારું કાર્ડ જોવો અને PDF માં ડાઉનલોડ કરો

🏥 હોસ્પિટલમાં સારવાર કેવી રીતે લેવી?

  • PM-JAY કાર્ડ સાથે હોસ્પિટલમાં જાઓ

  • આયુષ્માન મિત્ર પાસે જઇને કાર્ડ બતાવો

  • તમારું નામ અને કાર્ડ નંબર સાથે જરૂરી પેપરો અપાવાઓ

  • હોસ્પિટલ દ્વારા યોગ્ય સારવાર મળશે (કેશલેસ)

📇સારવાર આપતી હોસ્પિટલ લિસ્ટ જોવા માટે નીચે લિંક ઓપન કરો



✍️ નિષ્કર્ષ:

આયુષ્માન ભારત કાર્ડ PM Modi સરકારની એક ઉત્તમ પહેલ છે જે ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને આરોગ્ય સારવાર માટે મોટું સહારો આપે છે. તમારું પાત્રતા ચકાસો અને આજે જ કાર્ડ બનાવો.

  

📲 અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ!

  

તાજા અપડેટ્સ, પરીક્ષાની માહિતી અને તૈયારી માટે ટિપ્સ તમારા મોબાઈલમાં સીધા મેળવો.

  📌 Join WhatsApp Group

📇આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) હેઠળ આયુષ્માન કાર્ડ મેળવવા માટેની પાત્રતા માપદંડ ગ્રામીણ અને શહેરી વિસ્તારો માટે અલગ-અલગ છે, અને તેમાં કેટલાક ખાસ કિસ્સાઓનો પણ સમાવેશ થાય છે.

સામાન્ય પાત્રતા માપદંડ:

આયુષ્માન કાર્ડ માટેની પાત્રતા મુખ્યત્વે 2011 ના સામાજિક-આર્થિક જાતિ ગણતરી (SECC 2011) ના ડેટાબેઝ પર આધારિત છે. જે પરિવારો આ ડેટાબેઝમાં સમાવિષ્ટ છે, તેઓ આ યોજના માટે પાત્ર છે.


✒️વરિષ્ઠ નાગરિકો માટે ખાસ જોગવાઈ:


70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકો, તેમની આવકની સ્થિતિને ધ્યાનમાં લીધા વિના, પ્રતિ વર્ષ ₹10 લાખ સુધીના આરોગ્ય વીમા કવચ માટે પાત્ર છે.


  

📲 અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ!

  

તાજા અપડેટ્સ, પરીક્ષાની માહિતી અને તૈયારી માટે ટિપ્સ તમારા મોબાઈલમાં સીધા મેળવો.

  📌 Join WhatsApp Group