Wireless & Motor Transport વિભાગમાં 950 જગ્યા માટે ભરતી

 📡 Wireless & 🚗 Motor Transport વિભાગમાં 950 જગ્યા માટે ભરતી


ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા Wireless Section અને Motor Transport Section માટે વર્ગ-3 સંવર્ગની મોટી ભરતી જાહેર કરવામાં આવી છે. કુલ 950 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે.






🏢 ભરતી સંસ્થા માહિતી
સંસ્થા Gujarat Police Recruitment Board (GPRB)
વિભાગ Wireless & Motor Transport Section
કુલ જગ્યા 950 Posts
નોકરી સ્થળ ગુજરાત
અરજી મોડ Online (OJAS)
Official Website gprb.gujarat.gov.in
Apply Website ojas.gujarat.gov.in



📅 મહત્વની તારીખો
પ્રક્રિયા તારીખ
અરજી શરૂ 09 જાન્યુઆરી 2026 (14:00 PM)
અરજી છેલ્લી તારીખ 28 જાન્યુઆરી 2026 (11:59 PM)

📡 1️⃣ Wireless Section ભરતી વિગતો
📊 કુલ જગ્યા: 870 Posts
જાહેરાત નંબર પોસ્ટ નામ જગ્યા
GPRB/202526/2 Police Sub Inspector (Wireless) 172
Technical Operator 698
Total 870

🎓 Wireless Section માટે લાયકાત (Educational Qualification)

Minimum Qualification:

BE / B.Tech (4 Years Course)
Recognised University / Institute માંથી

Eligible Branches:
Electronics & Communication (EC)
Electronics & Telecommunication
Electronics Engineering
Information Technology (IT)
Information & Communication Technology (ICT)
Computer Engineering / Computer Science



🚓 2️⃣ Motor Transport Section ભરતી વિગતો
📊 કુલ જગ્યા: 80 Posts
જાહેરાત નંબર પોસ્ટ નામ જગ્યા
GPRB/202526/3 Police Sub Inspector (Motor Transport) 35
GPRB/202526/4 Head Constable Driver Mechanic (Grade-1) 45
Total 80





Motor Transport Section માટે લાયકાત

🔹 Police Sub Inspector (Motor Transport)
Bachelor’s Degree
Automobile Engineering / Mechanical Engineering
Recognised University માંથી


🔹 Head Constable Driver Mechanic (Grade-1)
Diploma
Automobile Engineering / Mechanical Engineering
Technical Examination Board / Recognised University માંથી




📝 અરજી પ્રક્રિયા (How to Apply)

1️⃣ OJAS Website પર જાઓ

2️⃣ “Apply Online” ક્લિક કરો
3️⃣ યોગ્ય જાહેરાત નંબર પસંદ કરો
4️⃣ વિગતો ભરો
5️⃣ ફોર્મ Confirm કરો
6️⃣ પ્રિન્ટ/PDF સાચવો

⚠️ Note:
Confirm કર્યા પછી ફેરફાર શક્ય નથી
ખોટી માહિતી માટે ઉમેદવાર જવાબદાર રહેશે

👩‍🎓 ગુજરાત શ્રમયોગી શિક્ષણ સહાય યોજના 2025/26

📌 આ યોજના બાંધકામ શ્રમિકોના બાળકોને **પ્રાથમિકથી પી.એચ.ડી સુધી**નો અભ્યાસ કરવાની નાણાકીય સહાય આપવા માટે શરૂ કરવામાં આવી છે. (વિગત માટે નીચે આપેલી લિંક જુઓ)

  • ✔ આધાર: બાંધકામ શ્રમિક (Registered) હોવો જરૂરી
  • ✔ બાળકો માટે ફાયદો (શૈક્ષણિક સ્તર પ્રમાણે): ₹500 થી ₹30,000 સુધી સહાય મળે છે
  • ✔ બાળકોને સરકાર માન્ય સંસ્થામાં અભ્યાસ હોવો જોઈએ

➡️ વધુ માહિતી અને ઓનલાઇન અરજી માટે વાંચો:

વધુ વિગતો માટે અહીં ક્લિક કરો



Question ⁉️ 

Q1. ગુજરાત પોલીસ Wireless & Motor Transport ભરતી 2025-26 માં કુલ કેટલી જગ્યાઓ છે?
✅ Answer:
કુલ 950 જગ્યાઓ છે.
Wireless Section: 870 Posts
Motor Transport Section: 80 


Q2. Wireless Section માં કઈ-કઈ પોસ્ટ માટે ભરતી છે?
✅ Answer:
Wireless Section માં નીચેની પોસ્ટ માટે ભરતી છે:
Police Sub Inspector (Wireless) – 172 જગ્યા
Technical Operator – 698 જગ્યા

Q3. અરજી કરવાની છેલ્લી તારીખ અને વેબસાઇટ કઈ છે?
✅ Answer:
Last Date: 28 જાન્યુઆરી 2026 (11:59 PM)
Apply Website: https://ojas.gujarat.gov.in









Popular posts from this blog

🦟 ડેન્ગ્યુ તાવ: લક્ષણો, બચાવ અને સારવાર વિશેની સંપૂર્ણ માહિતી મેળવો

આજે આખો દિવસ દ્વારકાધીશજીના લાઈવ દર્શન 🙏

પોસ્ટ ઓફિસ MIS (Monthly Income Scheme) સંપૂર્ણ માહિતી