વિદ્યાર્થિનીઓ માટે બસ ભાડામાં 100% રાહત | વિનામૂલ્યે મુસાફરી યોજના 2025 વિદ્યાર્થિનીઓ માટે બસ ભાડામાં 100% રાહત | વિનામૂલ્યે મુસાફરી યોજના 2025
વિદ્યાર્થિનીઓ માટે સરકારની નવી યોજના હેઠળ હવે બસ ભાડામાં 100% રાહત! તમામ મહિલા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે મુસાફરીની સુવિધા. સંપૂર્ણ માહિતી અહીં વાંચો."
📌 મુખ્ય વિશેષતાઓ:
- ✅ વિદ્યાર્થીનીઓ માટે બસ ભાડામાં 100% રાહત
- ✅ સરકાર તરફથી મફત મુસાફરીની સુવિધા
- ✅ GSRTC બસોમાં લાગુ
- ✅ સ્કૂલ અને કોલેજે જવા માટે માન્ય
- ✅ માન્ય ID કાર્ડ સાથે મુસાફરી ફરજિયાત
- ✅ ખાસ છાત્રાપાસ સિસ્ટમ ઉપલબ્ધ
વિદ્યાર્થિનીઓ માટે 100% બસ ભાડામાં છૂટ અંગે યોજના નો સારાંશ
👉પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક, કોલેજો અને પોલીટેકનિક કોલેજો તથા ટેક્નિકલ શિક્ષણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને ટેક્નિકલ શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસ કરતી ગ્રામીણ વિસ્તારમાંથી નજીકના શહેર કે ગામોમાં એસ.ટી બસ દ્વારા મુસાફરી કરતી તમામ વિદ્યાર્થિનીઓ ને ગ્રામીણ લોકલ/એક્સપ્રેસ બસ માં મુસાફરી કરવા હેતુ થી
વિદ્યાર્થિનીઓને ૧૦૦% "વિનામૂલ્યે" મુસાફરીનો પાસ શૈક્ષણિક સંસ્થાના સત્રને લક્ષ્યમાં રાખી સત્ર પુરી થતી તારીખ સુધી મફત મુસાફરી આપવામાં આવે છે.
યોજનાનું નામ:
👉વિદ્યાર્થિનીઓ માટે બસ ભાડામાં ૧૦૦% રાહત યોજના
લક્ષ્ય:
👉દરેક વિદ્યાર્થિનીને શિક્ષણ માટે નિ:શુલ્ક મુસાફરી ઉપલબ્ધ કરાવવી જેથી તે નિયમિત રીતે સ્કૂલ/કૉલેજ જઈ શકે. આર્થિક સહાય
લાભાર્થીઓ:
👉ગુજરાતની સરકાર માન્ય શાળાઓ અને કોલેજો અને યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતી મહિલા વિદ્યાર્થીઓ. ફક્ત ગર્લ્સ માટે
👉ગામડાં, શહેર કે તાલુકા સ્તર સુધી તમામ વિધાર્થીનીઓ
HHH
મુખ્ય લાભ:
👉બસ ભાડા ઉપર 100% રાહત — એટલે કે, બસ ભાડું ચૂકવવાની જરૂર નથી. મફત માં
👉GSRTC (ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ). ની બસોમાં વિનામૂલ્યે મુસાફરીની સવલત
જરૂરી દસ્તાવેજો:
✳️ વિદ્યાર્થી ઓળખ કાર્ડ (સ્કૂલ/કૉલેજ)(🆔 card)
✳️આધાર કાર્ડ
✳️પાસપોર્ટ સાઈઝ ફોટો
✳️ રહેણાંક પ્રમાણપત્ર (સ્થળ મુજબ
અરજી પ્રક્રિયા:
✳️ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થિનીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા અને તેમને મુસાફરીમાં રાહત આપવા માટે વિવિધ યોજનાઓ અમલમાં છે.
👉આ યોજનાનો લાભ લેવા માટે, વિદ્યાર્થિનીઓએ GSRTC દ્વારા નિર્ધારિત અરજી ફોર્મ ભરવાનું હોય છે.
🎈આ ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજો જેવા કે, રહેઠાણનો પુરાવો, શાળા/કોલેજનું બોનાફાઇડ સર્ટિફિકેટ, અને ફોટોગ્રાફ જોડવાના હોય છે.
✅અરજી ફોર્મ નજીકના GSRTC ડેપો પરથી મેળવી શકાય છે અને જમા પણ ત્યાં જ કરવાનું થશે.
➡️ખાસ નોંધ
👉યોજના વિશે વધુ માહિતી મેળવવા માટે એની ઓફિસિયલ વેબસાઇટ જોતું રહેવું
વિદ્યાર્થીઓ અને વાલીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ કોઈપણ યોજનાની માહિતી માટે હંમેશા ગુજરાત સરકારના સત્તાવાર પોર્ટલ અથવા GSRTC ની વેબસાઇટની મુલાકાત લે
કોઈપણ નવી યોજનાની જાહેરાત થશે તો તેની સંપૂર્ણ વિગતો આ સત્તાવાર સ્ત્રોતો સાથે ઉપલબ્ધ કરવામાં આવશે.એના માટે અમારા વ્હોટસએપ ગ્રુપ જોડાવ લિંક આપેલ
Student માટે બીજા ઓનલાઈન પાસ કેવી રીતે બનવા માટે વ્હોટ્સએપ ગ્રુપ માં લિંક આપેલ છે તેમાં માહિતી માટે જોડાય જાવ
🎓 MYSY યોજના-2025 | મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (ગુજરાતી માર્ગદર્શિકા)
“MYSY યોજના-2025” વિશે અરજી કરવાની પ્રક્રિયા, લાયકાત, લાભો અને બધા જરૂરી દસ્તાવેજોની સંપૂર્ણ જાણકારી.
👉 વિગતવાર વાંચો