ફ્રી સિલાઈ મશીન યોજના (Free Silai Machine Yojana)/2025/26

મફત સિલાઈ મશીન માટે ઓનલાઈન અરજી કરો – Free Silai Machine Yojana 2025/26

મહિલાઓ માટે રોજગાર યોજના 2025 – સરકાર તરફથી મફત મશીન

મફત સિલાઈ મશીન માટે ઓનલાઈન અરજી કરો – Free Silai Machine Yojana 2025/26



📲 અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ!

તાજા અપડેટ્સ, સબસિડી, સહાય, જોબ અને તૈયારી માટે ટિપ્સ તમારા મોબાઈલમાં સીધા મેળવો.

📌 Join WhatsApp Group

✅  યોજના નો મુખ્ય ઉદ્દેશ્ય:

👉ગરીબ અને સ્વરોજગાર બનવાં માટે ઇચ્છુક મહિલાઓને આત્મનિર્ભર બનાવવી અને તેમને રોજગારના સાધનો પુરા પાડવા. ઘર બેઠા આર્થિક સ્થિતિ સારી થઈ શકે તે માટે ઘર બેસી ને રોજગારી મેળવી શકે.
👉🔥આ યોજના હેઠળ, દરજીકામ સાથે સંકળાયેલા પરંપરાગત કારીગરોને પણ લાભ મળે છે. લાભાર્થીઓને માત્ર સિલાઈ મશીન જ નહીં, પરંતુ કૌશલ્ય વિકાસ માટે તાલીમ અને પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે, જેથી તેઓ આધુનિક બજારની જરૂરિયાતોને પહોંચી વળી શકે.


📌 સિલાઈ મશીન યોજનાની મુખ્ય લાયકાત:


🔹 અરજીકર્તા મહિલા હોવી જોઈએ

🔹 ઉંમર: 20 થી 40 વર્ષ

🔹 આવક: પરિવારની વાર્ષિક આવક ₹1.20 લાખથી ઓછી હોવી જોઈએ

🔹 વિધવા, અનુસૂચિત જાતિ/જનજાતિ, અનાથ મહિલાઓને પ્રાથમિકતા


યોજનાના મુખ્ય લાભો:


🎁 યોજના અંતર્ગત લાભ:

  • ✅ સરકાર તરફથી સંપૂર્ણ મફત સિલાઈ મશીન
  • ✅ ઘર બેઠા રોજગાર શરૂ કરવાની તક
  • ✅ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ

➡️₹15,000 ની ટૂલકિટ સહાય


લાભાર્થીઓને સિલાઈ મશીન અને સંબંધિત સાધનો ખરીદવા માટે ₹15,000 ની ગ્રાન્ટ સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.


કૌશલ્ય તાલીમ

➡️👉યોજના હેઠળ 5 થી 7 દિવસની બેઝિક અને 15 દિવસની એડવાન્સ તાલીમ આપવામાં આવે છે. તાલીમ દરમિયાન, લાભાર્થીઓને પ્રતિદિન ₹500 નું સ્ટાઇપેન્ડ પણ મળે છે.

પ્રમાણપત્ર: 

   ✅તાલીમ પૂર્ણ થયા પછી, લાભાર્થીઓને સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત પ્રમાણપત્ર અને ઓળખપત્ર આપવામાં આવે છે

📄 જરૂરી દસ્તાવેજો:


📌 આધાર કાર્ડ. (તે મોબાઈલ નંબર સાથે લિંક હોવું ફરજિયાત છે.)
📌 પાસપોર્ટ સાઈઝ ફોટો
📌 આવકનો દાખલો
📌 ઓળખપત્ર (રેશન કાર્ડ, મતદાર ઓળખપત્ર)
📌 બેંક પાસબુક (અરજદારના નામે બેંક ખાતું હોવું જોઈએ.
📌 વય દાખલો (જન્મ સર્ટિફિકેટ/શાળા Leaving)

📲 અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ!

તાજા અપડેટ્સ, સબસિડી, સહાય, જોબ અને તૈયારી માટે ટિપ્સ તમારા મોબાઈલમાં સીધા મેળવો.

📌 Join WhatsApp Group


🌐 ફ્રી સિલાઈ મશીન યોજના ની અરજી કેવી રીતે કરવી? 

સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શિકા:

👉ઓફલાઇન ફોર્મ સ્થાનિક ગ્રામ પંચાયત/બ્લોક ઓફિસથી મેળવી શકાય

➡️મફત સિલાઈ મશીન યોજના" (પીએમ વિશ્વકર્મા યોજના) માટેની અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન છે.  પીએમ વિશ્વકર્મા યોજનાના સરકારી વેબસાઇટ 


દ્વારા અરજી કરી શકે છે.

લોગિન/રજીસ્ટ્રેશન


  👉હોમપેજ પર 'Login' બટન પર ક્લિક કરો અને 'Applicant / Beneficiary Login' પસંદ કરો.

મોબાઈલ અને આધાર વેરિફિકેશન:

  👉તમારો આધાર કાર્ડ સાથે લિંક કરેલો મોબાઈલ નંબર અને આધાર નંબર દાખલ કરો. તમારા મોબાઈલ પર આવેલ OTP દાખલ કરીને વેરિફિકેશન પૂર્ણ કરો.

અરજી ફોર્મ ભરો: 

👉વેરિફિકેશન પછી, અરજી ફોર્મ ખુલશે. તેમાં ચાર ભાગ હશે:

Personal Information (વ્યક્તિગત માહિતી): 

➡️✅તમારું નામ, સરનામું, વગેરે આધાર કાર્ડમાંથી આપમેળે આવી જશે. બાકીની વિગતો ભરો.


Scheme Benefit Information (યોજનાના લાભની માહિતી): 

   👉અહીં તમને કૌશલ્ય તાલીમ, ટૂલકિટ અને માર્કેટિંગ સપોર્ટ જેવા વિકલ્પો દેખાશે. ટૂલકિટનો વિકલ્પ અવશ્ય પસંદ કરો.

Declaration (ઘોષણા): 

   👉યોજનાની શરતો સાથે સંમત થઈને 'Declaration' પર ટિક કરો.


ફોર્મ સબમિટ કરો: 

બધી માહિતી ધ્યાનપૂર્વક ભરીને અને ચકાસીને ફોર્મ 'Submit' કરો.


રસીદ ડાઉનલોડ કરો: 

   અરજી સબમિટ કર્યા પછી, તમારો રજીસ્ટ્રેશન નંબર જનરેટ થશે. ભવિષ્યના સંદર્ભ માટે આ અરજી ફોર્મ અને રસીદની નકલ ડાઉનલોડ કરીને સાચવી રાખો


🔥દરેક લાભાર્થીઓ ના નામ આવે એટલે અમારા ગ્રુપ થી જાણ કરવામાં આવશે એટલે અમારા ગ્રુપ માં જોડાય જાવ

✅➡️ અરજીની ચકાસણી ગ્રામ પંચાયત/નગરપાલિકા સ્તરે કરવામાં આવશે. મંજૂરી મળ્યા પછી, તમને તાલીમ અને ટૂલકિટ સહાય માટે જાણ કરવામાં આવશે.



👧💰 નમો લક્ષ્મી યોજના 2025: દીકરીઓ માટે ₹50,000 નાણાકીય સહાય (ફોર્મ, લાયકાત, ફાયદા)

👉 અરજી પ્રક્રિયા, લાયકાત અને ફાયદા વિશે સંપૂર્ણ માહિતી માટે નીચે ક્લિક કરો: