PVC આધાર કાર્ડ ઓનલાઇન ઓર્ડર કેવી રીતે કરવો? (ગુજરાતીમાં સંપૂર્ણ માર્ગદર્શન)

 PVC આધાર કાર્ડ ઓનલાઇન ઓર્ડર કેવી રીતે કરવો? (ગુજરાતીમાં સંપૂર્ણ માર્ગદર્શન)

આધાર કાર્ડ આજના સમયમાં દરેક નાગરિક માટે ખૂબ જ જરૂરી દસ્તાવેજ બની ગયો છે.
આધાર કાર્ડનું PVC (Plastic) સ્માર્ટ કાર્ડ સ્વરૂપ વધુ મજબૂત, વોટરપ્રૂફ અને લાંબા સમય સુધી ચાલે તેવું હોય છે.
 હવે તમે તમારું PVC આધાર કાર્ડ ઘરેથી જ ઓનલાઇન ઓર્ડર કરી શકો છો.

આ લેખમાં આપણે જાણશું 👉 PVC આધાર કાર્ડ શું છે, ફાયદા, ખર્ચ અને ઓનલાઇન ઓર્ડર કરવાની સંપૂર્ણ પ્રક્રિયા (Step-by-Step).

PVC આધાર કાર્ડ ઓનલાઇન ઓર્ડર કેવી રીતે કરવો? (ગુજરાતીમાં સંપૂર્ણ માર્ગદર્શન)


🔹 PVC આધાર કાર્ડ શું છે?

PVC આધાર કાર્ડ એ પ્લાસ્ટિકથી બનેલું સ્માર્ટ કાર્ડ છે, જે:

  • ATM કાર્ડ જેવું મજબૂત હોય છે
  • વળી જતું નથી
  • પાણીથી ખરાબ થતું નથી
  • પર્સમાં રાખવા માટે સરળ છે


🔹 PVC આધાર કાર્ડના ફાયદા


✔️ લાંબા સમય સુધી ચાલે

✔️ ફાટતું નથી

✔️ વોટરપ્રૂફ

✔️ સ્માર્ટ અને પ્રોફેશનલ દેખાવ

✔️ સામાન્ય આધાર પ્રિન્ટ કરતાં વધુ સુરક્ષિત


💰 PVC આધાર કાર્ડનો ખર્ચ

👉 માત્ર ₹50 (GST સહિત)
👉 ચુકવણી ઓનલાઇન જ કરવી પડે છે



🌐 PVC આધાર કાર્ડ ઓનલાઇન ઓર્ડર કરવાની અધિકૃત વેબસાઈટ




📝 PVC આધાર કાર્ડ ઓનલાઇન ઓર્ડર કરવાની પ્રક્રિયા (Step-by-Step)


🔸 સ્ટેપ 1:
સૌપ્રથમ UIDAI ની અધિકૃત વેબસાઈટ ખોલો


🔸 સ્ટેપ 2:
વેબસાઈટ ખુલ્યા પછી તમારી પસંદગીની ભાષા પસંદ કરો
(તમે અહીં ગુજરાતી ભાષા પણ પસંદ કરી શકો છો)


🔸 સ્ટેપ 3:
હોમપેજ પર દેખાતું
👉 “Order Aadhaar PVC Card” વિકલ્પ પસંદ કરો


🔸 સ્ટેપ 4:
જો તમે અગાઉ PVC આધાર કાર્ડ ઓર્ડર કર્યું હોય તો
👉 Order Status પણ અહીંથી ચેક કરી શકો છો

🔸સ્ટેપ 5:
હવે Login પર ક્લિક કરો

🔸 સ્ટેપ 6:
તમારો મોબાઈલ નંબર દાખલ કરો
OTP આવશે
જો મોબાઈલ નંબર આધાર સાથે લિંક ન હોય તો
👉 “My mobile number is not registered” પર ક્લિક કરો

🔸 સ્ટેપ 7:
તમારું આધાર કાર્ડ નંબર દાખલ કરો
Captcha Code ભરો
OTP માટે આગળ વધો


🔸સ્ટેપ 8:
તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે
OTP દાખલ કરીને Login કરો


🔸 સ્ટેપ 9:
હવે ₹50 ની ઓનલાઇન ચુકવણી કરો
Payment Successful થયા બાદ તમારો ઓર્ડર Confirm થઈ જશે


🔔 મહત્વપૂર્ણ જાણકારી

આવીજ તદન નવીજ માહિતી, સરકારી અપડેટ, ફોર્મ, યોજના અને ઉપયોગી માર્ગદર્શન
સૌથી પહેલા મેળવવા માટે અમારા વૉટ્સએપ ગ્રુપ માં આજે જ જોડાઓ 👇

👉 WhatsApp Group Join કરો


👉 WhatsApp Group Join કરો PVC આધાર કાર્ડ ક્યારે મળશે?

👉 ઓર્ડર કર્યા પછી અંદાજે 2 અઠવાડિયામાં
👉 PVC આધાર કાર્ડ તમારા રજિસ્ટર્ડ સરનામે પોસ્ટ દ્વારા પહોંચશે


⚠️ મહત્વની સૂચનાઓ

  1. ફક્ત UIDAI ની અધિકૃત વેબસાઈટનો જ ઉપયોગ કરો
  2. કોઈ એજન્ટને પૈસા ન આપો
  3. આધાર નંબર અને OTP કોઈને શેર ન કરો

❓ વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

Q1. PVC આધાર કાર્ડ ફરજિયાત છે?
➡️ ના, પરંતુ વધુ ઉપયોગી અને મજબૂત છે.

Q2. જૂના આધાર કાર્ડ માન્ય રહેશે?
➡️ હા, PVC આધાર કાર્ડ માત્ર વિકલ્પ છે.

Q3. એકથી વધુ વખત ઓર્ડર કરી શકાય?
➡️ હા, કરી શકાય છે.


📌 આ માહિતી ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરો.
📲 વધુ નવી અને ઉપયોગી માહિતી માટે અમારું બ્લોગ નિયમિત વાંચતા રહો.





Popular posts from this blog

🦟 ડેન્ગ્યુ તાવ: લક્ષણો, બચાવ અને સારવાર વિશેની સંપૂર્ણ માહિતી મેળવો

આજે આખો દિવસ દ્વારકાધીશજીના લાઈવ દર્શન 🙏

પોસ્ટ ઓફિસ MIS (Monthly Income Scheme) સંપૂર્ણ માહિતી