BSF Head Constable RO/RM Recruitment 2025 – 1121 Vacancies, Apply Online


BSF Head Constable RO/RM Recruitment 2025



BSF હેડ કોન્સ્ટેબલ ભરતી 2025 – રેડિયો ઓપરેટર અને રેડિયો મિકેનિક પોસ્ટ્સ

📍👉 BSF ભરતી 2025 – હેડ કોન્સ્ટેબલ RO/RM 1121 પોસ્ટ્સ માટે ઓનલાઈન અરજી કરો. લાયકાત, ઉંમર મર્યાદા, પગાર અને અરજીની તારીખની સંપૂર્ણ માહિતી મેળવો.

જો તમે દેશની સેવા કરવા અને સુરક્ષા દળમાં જોડાવા માટે ઉત્સુક છો, તો તમારા માટે એક સુવર્ણ તક આવી છે.


📝 BSF Head Constable RO/RM ભરતી 2025

સંસ્થા બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)
પોસ્ટ નામ હેડ કોન્સ્ટેબલ (RO/RM)
કુલ જગ્યાઓ 1121
લાયકાત 12 પાસ (ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મૅથ્સ) / ITI
અરજી મોડ ઓનલાઇન
પગાર ₹25,500 – ₹81,100 (Level-4)
નોકરીનું સ્થાન આખા ભારતમાં
અધિકૃત વેબસાઇટ www.bsf.gov.in 

BSF RO RM ઓનલાઈન અરજી તારિક:

અરજી શરૂ થવાની તારીખ: 24 ઓગસ્ટ 2025

અરજી કરવાની છેલ્લી તારીખ: 23 સપ્ટેમ્બર 2025

લેખિત પરીક્ષાની સંભવિત તારીખ: નવેમ્બર 2025


BSF હેડ કોન્સ્ટેબલ ભરતી 2025: ખાલી જગ્યાઓની સંપૂર્ણ માહિતી



આ ભરતીમાં કુલ 1121 જગ્યાઓ (ડિપાર્ટમેન્ટલ અને ડાયરેક્ટ એન્ટ્રી) ઉપલબ્ધ છે, જે નીચે મુજબ વિભાજિત થયેલી છે.

હેડ કોન્સ્ટેબલ (રેડિયો ઓપરેટર - RO)

કુલ જગ્યાઓ: 910

ડાયરેક્ટ એન્ટ્રી: 683

UR (અનામત): 276

EWS: 59

OBC: 350

SC: 127

ST: 98

ડિપાર્ટમેન્ટલ (BSF કર્મચારીઓ માટે): 227

હેડ કોન્સ્ટેબલ (રેડિયો મિકેનિક - RM)

કુલ જગ્યાઓ: 211

ડાયરેક્ટ એન્ટ્રી: 158

UR (અનામત): 64

EWS: 16

OBC: 82

SC: 28

ST: 21

ડિપાર્ટમેન્ટલ (BSF કર્મચારીઓ માટે): 53

આ ખાલી જગ્યાઓ એક્સ-સર્વિસમેન (ESM) અને કમ્પાઉન્ડ આસિસ્ટન્ટ (CA) માટે પણ અનામત રાખવામાં આવી છે.

ડાયરેક્ટ એન્ટ્રી માટે કુલ 841 જગ્યાઓ છે.


BSF હેડ કોન્સ્ટેબલ ભરતી 2025 લાયકાત



હેડ કોન્સ્ટેબલ (RO):

12 (વિજ્ઞાન પ્રવાહ – PCM) માં 60% માર્ક્સ સાથે પાસ
અથવા 10 પાસ + ITI (ઇલેક્ટ્રોનિક્સ / કોમ્પ્યુટર / રેડિયો & ટીવી)

હેડ કોન્સ્ટેબલ (RM):

12 (વિજ્ઞાન પ્રવાહ) માં 60% માર્ક્સ સાથે પાસ

અથવા 10 પાસ + ITI (ઇલેક્ટ્રિશિયન / ફીટર / કોમ્પ્યુટર હાર્ડવેર / ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ્સ)

વય મર્યાદા:

18 થી 25 વર્ષ.

SC/ST, OBC, અને અન્ય કેટેગરીના ઉમેદવારો માટે સરકારી નિયમો મુજબ વયમાં છૂટછાટ ઉપલબ્ધ છે.


પગાર વિગત


Pay Level – 4

માસિક પગાર: ₹25,500 – ₹81,100 + ભથ્થાં (DA, HRA, TA)


BSF RO RM શારીરિક માપદંડ


શારીરિક માપદંડ (Physical Standards):
ઊંચાઈ: પુરુષ ઉમેદવારો માટે 168 સેમી અને સ્ત્રી ઉમેદવારો માટે 157 સેમી.

છાતી (ફક્ત પુરુષો માટે): ફૂલ્યા વગર 80 સેમી અને ફૂલાવીને 85 સેમી.

વજન: તમારી ઊંચાઈ અને ઉંમરના પ્રમાણમાં વજન હોવું જરૂરી છે.


શારીરિક કસોટી (PET/PST):

જે ઉમેદવારો લેખિત પરીક્ષા પાસ કરશે, તેમને શારીરિક કસોટી માટે બોલાવવામાં આવશે.

પુરુષો માટે: 1.6 કિમી દોડ 6.5 મિનિટમાં
 3.65 મીટર લાંબી કૂદ અને 1.2 મીટર ઊંચી કૂદ.

સ્ત્રીઓ માટે: 800 મીટર દોડ 4 મિનિટમાં.
9 ફૂટ લાંબી કૂદ અને 3 ફૂટ ઊંચી કૂદ 





📂 અરજી ફી


General / OBC / EWS – ₹100/-

SC / ST / મહિલા / BSF કર્મચારી – કોઈ ફી નથી


BSF હેડ કોન્સ્ટેબલ (RO/RM) લેખિત પરીક્ષા પદ્ધતિ

આ ભરતી માટેની લેખિત પરીક્ષા કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) સ્વરૂપે લેવાશે.
પરીક્ષા અંગ્રેજી અને હિન્દી એમ બે ભાષાઓમાં અલગથી આયોજિત થશે.

પરીક્ષાનો સમયગાળો: 2 કલાક (120 મિનિટ)

કુલ પ્રશ્નો: 100

કુલ માર્કસ: 200 (દરેક પ્રશ્ન 2 માર્ક્સનો)

પરીક્ષાનો પ્રકાર: MCQ (Multiple Choice Questions)
Negative mark -  0.25


📘 પરીક્ષાના ભાગો અને સિલેબસ (Exam Pattern & Syllabus)


ભાગ I: ભૌતિકશાસ્ત્ર (Physics) – 40 પ્રશ્નો (80 માર્ક્સ)
ભાગ II: ગણિત  – 20 પ્રશ્નો (40 માર્ક્સ)
ભાગ III: રસાયણશાસ્ત્ર – 20 પ્રશ્નો (40 માર્ક્સ)
ભાગ IV: અંગ્રેજી & સામાન્ય જ્ઞાન (English & GK) – 20 પ્રશ્નો (40 માર્ક્સ)

નોંધ: ભૌતિકશાસ્ત્ર, ગણિત અને રસાયણશાસ્ત્રના પ્રશ્નોનું સ્તર CBSE/રાજ્ય બોર્ડના ધોરણ 10+2 (Intermediate) જેવું રહેશે.


BSF RO RM ઓનલાઈન અરજી પ્રક્રિયા 



ઓનલાઈન અરજી પ્રક્રિયા:
સત્તાવાર વેબસાઇટ: સૌ પ્રથમ, તમારે BSFની સત્તાવાર વેબસાઇટ 


BSF Head Constable RO/RM Recruitment 2025 notification 

પ્રશ્નોત્તરી (FAQs)


Q.1 – BSF RO/RM ભરતી 2025 માં કુલ કેટલી જગ્યા છે?
👉 કુલ 1121 જગ્યા છે.

Q.2 – લાયકાત શું છે?
👉 12 પાસ PCM અથવા 10 પાસ + ITI.

Q.3 – પગાર કેટલો મળશે?
👉 ₹25,500 – ₹81,100 + ભથ્થાં.

Q.4 – અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
👉  23 સપ્ટેમ્બર 2025

🚨 RRB Paramedical Recruitment 2025 – સંપૂર્ણ માહિતી (ગુજરાતીમાં)

↗️ લેખ વાંચો

આવીજ નવી ભરતી અને યોજનાઓ માટે આમરી વોટ્સએપ ગ્રુપ માં જોડાવ તાત્કાલિક માહિતી મેળવો

🖥️ ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ લેપટોપ સહાય યોજના 2025 – સંપૂર્ણ માહિતી

↗️ લેખ વાંચો