🚨 RRB Paramedical Recruitment 2025 – સંપૂર્ણ માહિતી (ગુજરાતીમાં)

RRB Paramedical Recruitment 2025 – સંપૂર્ણ માહિતી (ગુજરાતીમાં)
Apply for RRB Paramedical Recruitment 2025 – 434+ vacancies for Staff Nurse, Pharmacist, Lab Technician. Check eligibility, age limit, exam dates & apply online.


✅ રેલવે પેરામેડિકલ ભરતી 2025
👉ભારતીય રેલવે દ્વારા પેરામેડિકલ સ્ટાફ માટે મોટી ભરતી આવી રહી છે. જેઓ નર્સિંગ, ફાર્મસી, લેબ ટેક્નિશિયન x-ray ટેક્નીશન વગેરે  જેવા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા હોય તેમના માટે સુવર્ણ તકો.


 

મહત્વપૂર્ણ તારીખો
ઘટનાઓ તારીખ
જાહેરાત તારીખ જુલાઇ 2025
ઓનલાઈન ફોર્મ શરૂ 9 ઑગસ્ટ 2025
છેલ્લી તારીખ 8 સપ્ટેમ્બર 2025
પરીક્ષા તારીખ સંભવિત. જાન્યુઆરી 2026

📲 અમારી WhatsApp ગ્રુપમાં જોડાઓ!

તાજી સરકાર યોજના, નોકરી, સહાય અને Health Tips તમારા મોબાઇલમાં સીધી!

🚀 WhatsApp Group Join કરો

કુલ ખાલી જગ્યાઓ (અંદાજિત): 434+


અરજી ફી:

👉જનરલ/OBC/EWS: ₹ 500/- (પરીક્ષામાં હાજર રહ્યા પછી ₹ 400/- પરત કરવામાં આવશે)

👉SC/ST/માજી સૈનિક/મહિલા/ટ્રાન્સજેન્ડર/EBC: ₹ 250/- (પરીક્ષામાં હાજર રહ્યા પછી સંપૂર્ણ ફી પરત કરવામાં આવશે)

વિવિધ પદો અને અંદાજિત જગ્યાઓ
પદનું નામ અંદાજિત જગ્યાઓ
નર્સિંગ સુપરિન્ટેન્ડેન્ટ 272
ફાર્માસિસ્ટ (એન્ટ્રી ગ્રેડ) 105
હેલ્થ અને મલેરિયા ઇન્સ્પેક્ટર ગ્રેડ-II 33
લેબ આસિસ્ટન્ટ ગ્રેડ-II 12
રેડિયોગ્રાફર (એક્સ-રે ટેકનિશિયન) 4
ડાયાલિસિસ ટેકનિશિયન 4
ECG ટેકનિશિયન 4
👉કુલ ખાલી જગ્યાઓ (અંદાજિત): 434+

વિવિધ પદો અને શૈક્ષણિક લાયકાત
પદનું નામ શૈક્ષણિક લાયકાત
નર્સિંગ સુપરિન્ટેન્ડેન્ટ રજિસ્ટર્ડ નર્સ અને મિડવાઇફ તરીકે પ્રમાણપત્ર.
• જનરલ નર્સિંગ અને મિડવાઇફરી (GNM) માં 3 વર્ષનો કોર્સ અથવા B.Sc. (નર્સિંગ).
ફાર્માસિસ્ટ (એન્ટ્રી ગ્રેડ) ફાર્મસીમાં ડિગ્રી અથવા ડિપ્લોમા
હેલ્થ અને મલેરિયા ઇન્સ્પેક્ટર ગ્રેડ-II કેમિસ્ટ્રી સાથે B.Sc. અને હેલ્થ/સેનિટરી ઇન્સ્પેક્ટરમાં 1 વર્ષનો ડિપ્લોમા
લેબ આસિસ્ટન્ટ ગ્રેડ-II વિજ્ઞાન વિષય સાથે 12મું પાસ અને મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી (DMLT) માં ડિપ્લોમા
રેડિયોગ્રાફર (એક્સ-રે ટેકનિશિયન) ફિઝિક્સ અને કેમેસ્ટ્રી વિષયો સાથે 10+2 પાસ.
• રેડિયોગ્રાફી/એક્સ-રે ટેકનિશિયન/રેડિયોડાયગ્નોસિસ ટેકનોલોજીમાં ડિપ્લોમા અથવા સર્ટિફિકેટ
ડાયાલિસિસ ટેકનિશિયન હેમોડાયાલિસિસમાં B.Sc. અને ડિપ્લોમા અથવા સંબંધિત ક્ષેત્રમાં 2 વર્ષનો અનુભવ
ECG ટેકનિશિયન વિજ્ઞાન વિષય સાથે 10+2 અને ECG ટેકનિશિયનનો સર્ટિફિકેટ/ડિપ્લોમા


👮‍♂️Age limit

👉ઉંમર મર્યાદા: 18 થી 32 વર્ષ (છૂટછાટ નિયમ મુજબ
વય મર્યાદામાં છૂટછાટ: સરકારી નિયમો મુજબ અનામત વર્ગના ઉમેદવારો (જેમ કે SC/ST/OBC) ને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.


વિષયો અને ગુણભાર
વિષય પ્રશ્નોની સંખ્યા ગુણ
પ્રોફેશનલ એબિલિટી (તમારા પદ સંબંધિત ટેકનિકલ વિષય) 70 70
સામાન્ય જાગૃતિ (General Awareness) 10 10
સામાન્ય અંકગણિત, સામાન્ય બુદ્ધિ અને તર્ક 10 10
સામાન્ય વિજ્ઞાન (General Science) 10 10
કુલ 100 100



👉ઑનલાઇન અરજી કેવી રીતે કરવી?


👉 ભરતી નોટિફિકેશન PDF: જાહેર થતા જ અપલોડ થશે

👉રેલવે ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ rrbapply.gov.in  ની મુલાકાત લો.

▶️હોમપેજ પર  Paramedical Categories" સંબંધિત લિંક શોધો અને તેના પર ક્લિક કરો.
▶️તમારા માન્ય ઈમેલ આઈડી અને મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને નોંધણી (Registration) કરો.

▶️તમારી વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો સાથે અરજી ફોર્મ કાળજીપૂર્વક ભરો.

🎈જરૂરી દસ્તાવેજો, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને સહીની સ્કેન કરેલી કોપી અપલોડ કરો.

▶️નિર્ધારિત અરજી ફી ઓનલાઈન માધ્યમથી ચૂકવો.

▶️અરજી ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે તેની પ્રિન્ટઆઉટ લો.




👮‍♂️BSF કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન ભરતી 2025 – સંપૂર્ણ માહિતી (ગુજરાતીમાં) BSF ભરતી 2025



ભારત સરકારના ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા 3717 જગ્યાઓ માટે Assistant Central Intelligence Officer (ACIO) Grade-II ની ભરતી જાહેરાત 2025. લાયકાત, અરજી પ્રક્રિયા, પગાર અને પરીક્ષા માહિતી જાણો અહીં.

દરેક exam ના ગુજરાતી માં સરળ ભાષામાં માં માહિતી
દરેક exam na ફોર્મ ભરવા ની લાસ્ટ તારીખ અને શરૂઆત દરેક માહિતી માટે વ્હોટ્સએપ ગ્રુપ માં જોડાવું ફરજિયાત છે