☘️ બાગાયતી ખેડૂત માટે i-Khedut Portal 2.0 ની યોજનાઓ 2025


બાગાયતી ખેડૂત માટે i-Khedut Portal 2.0 ની યોજનાઓ 2025

📍 ગુજરાત 

👉i-Khedut Portal Gujarat 2025-26 : બાગાયતી પાક સહાય યોજના. ખેડૂતોને ફળ, શાકભાજી, ફૂલો અને પ્રોસેસિંગ યુનિટ માટે સહાય મળશે. અરજી કેવી રીતે કરવી અને કયા દસ્તાવેજો જરૂરી તે અહીં જાણો.

🌟👉i-Khedut Portal બાગાયતી સહાય યોજના અરજી

🍎 ફળ-શાકભાજી કલેક્શન સેન્ટર અને સોલાર કોલ્ડ રૂમ યોજના

રાજ્યના કોઈપણ ખેડૂત આ યોજના નો લાભ લઈ શકે છે. જેમાં ફળ-શાકભાજી એકઠા કરવા કલેક્શન સેન્ટર અને સોલાર કોલ્ડ રૂમ બનાવવા માટે સહાય મળશે.

આથી પાક લાંબા સમય સુધી તાજો રહેશે, વધુ ભાવ મળશે અને નુકસાન ઘટશે.

🗓️ ફોર્મ ભરવાની તારીખ: 18/08/2025 થી 01/09/2025

👉 અહીંયા ક્લિક કરો

❄️ ખેડૂતો માટે કોલ્ડ રૂમ (સ્ટેજિંગ) યોજના

રાજ્યમાં ખેડૂતો માટે કોલ્ડ રૂમ (સ્ટેજિંગ) બનાવવા યોજના શરૂ થઈ છે. જેમાં પાકને લાંબા સમય સુધી તાજું રાખવા માટે સૂર્ય ઊર્જા આધારિત કોલ્ડ સ્ટોરેજ માટે સહાય મળે છે.

આથી ખેડૂતો પાક સાચવી સારી કિંમતે વેચી શકે છે અને નુકસાન ઘટે છે. ✅

🗓️ ફોર્મ ભરવાની તારીખ: 18/08/2025 થી 01/09/2025

👉 અહીંયા ક્લિક કરો

☀️ સોલાર ક્રોપ ડ્રાયર યોજના

ખેડૂતોને પાક સુકવવા માટે સૂર્ય ઊર્જા આધારિત ડ્રાયર આપવામાં આવે છે, જેમાં 24 કલાક બેકઅપ સુવિધા ઉપલબ્ધ છે.

આથી અનાજ, દાળ, મસાલા અને શાકભાજી ઝડપથી તથા ગુણવત્તા જાળવીને સુકવી શકાય છે.

પાકનું નુકસાન ઓછું થાય છે અને સારી કિંમતે વેચાણ શક્ય બને છે. ✅

🗓️ ફોર્મ ભરવાની તારીખ: 18/08/2025 થી 01/09/2025

👉 અહીંયા ક્લિક કરો

🏠 ફાર્મ ગેટ પેક હાઉસ યોજના

ખેડૂતોને ખેતર પાસે જ 9 મી x 6 મી સાઇઝનું પેક હાઉસ બનાવવા સહાય મળે છે. અહીં પાકને ધોઈ, છાંટી, પેક કરી સીધું બજારમાં મોકલી શકાય છે.

આથી પાકની ગુણવત્તા જળવાય, મૂલ્ય વધે અને ખેડૂતોને વધુ આવક મળે છે. ✅

🗓️ ફોર્મ ભરવાની તારીખ: 18/08/2025 થી 01/09/2025

👉 અહીંયા ક્લિક કરો

🚜 કૃષિ યાંત્રિકરણ પ્રોત્સાહન કાર્યક્રમ

ખેડૂતોને ટ્રેક્ટર અને અન્ય ખેતીના સાધનો માટે સહાય અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

૧) મીની ટ્રેક્ટર (૨૦ PTO HP સુધીમાં) એકમ ખર્ચ - રૂ. ૩.૦૦ લાખ/એકમ સહાય- એકમ ખર્ચના ૫૦%

2) મીની ટ્રેક્ટર (૨૦ PTO HP સુધીમાં) એકમ ખર્ચ - રૂ. ૩.૦૦ લાખ/એકમ સહાય- એકમ ખર્ચના ૨૫%

🗓️ ફોર્મ ભરવાની તારીખ: 18/08/2025 થી 01/09/2025

👉 અહીંયા ક્લિક કરો

💧 બોરવેલ/પંપ સેટ/વોટર હાર્વેસ્ટ સ્ટ્રક્ચર યોજના

ખેડૂતોને પંપ, બોરવેલ અને વરસાદનું પાણી સંચય કરવા માટેની સુવિધા માટે સહાય મળે છે. આથી ખેતી માટે પાણીની પૂરતી ઉપલબ્ધિ રહે છે, સિંચાઈ સુગમ થાય છે અને પાકની ઉત્પાદન ક્ષમતા વધે છે.

✅ ખેડૂત માટે લાભદાયક યોજના.

🗓️ ફોર્મ ભરવાની તારીખ: 18/08/2025 થી 01/09/2025

👉 અહીંયા ક્લિક કરો

📋 બાગાયતી ખેડૂત માટે i-Khedut Portal 2.0 ની યોજનાઓ 2025

મુલ્યવર્ધન માટે સેકન્ડરી પ્રોસેસીંગ યુનિટ માહિતી માટે ક્લીક કરો
ઔષધિય પાકો માટે ની યોજનામાહિતી માટે ક્લીક કરો
મહિલા તાલીમાર્થીઓને (સ્ટાઇપેંડ) ની યોજનામાહિતી માટે ક્લીક કરો
આંબા તથા લીંબુ ફળપાકના જુના બગીચાઓને નવસર્જન માટે સહાય યોજનામાહિતી માટે ક્લીક કરો
દાડમ ક્રોપ કવર / ખારેક બંચ કવર માટે સહાયમાહિતી માટે ક્લીક કરો
ક્રોપ કવર/બેગ (કેળ/પપૈયા પાક માટે) સહાય યોજનામાહિતી માટે ક્લીક કરો
ફ્રુટ કવર આંબા, દાડમ, જામફળ, સિતાફળ, કમલમ (ડ્રેગનફ્રૂટ)માહિતી માટે ક્લીક કરો
ક્રોપ કવર (શાકભાજી પાકો માટે) વિવિઘ યોજનામાહિતી માટે ક્લીક કરો
પપૈયા- ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ સહાયમાહિતી માટે ક્લીક કરો
શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન સહાયમાહિતી માટે ક્લીક કરો
કેળ (ટીસ્યુ)- ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ સહાયમાહિતી માટે ક્લીક કરો
જામફળ તથા આંબા- ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ માહિતી માટે ક્લીક કરો
અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ (માળી તાલીમ) આપવા માટે માહિતી માટે ક્લીક કરો
મેઇન્ટેનન્સ અને ઓઇલપામમાં આંતરપાક માટે  ખર્ચ સહાયમાહિતી માટે ક્લીક કરો
બોરવેલ/પંપ સેટ/વોટર હાર્વેસ્ટ  સ્ટ્રકચર સહાયમાહિતી માટે ક્લીક કરો
કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ સહાયમાહિતી માટે ક્લીક કરો
કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ) ના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ માહિતી માટે ક્લીક કરો
ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં માટે સહાય યોજનામાહિતી માટે ક્લીક કરો
સરગવાની ખેતીમાં કરવા સહાય યોજનામાહિતી માટે ક્લીક કરો
ફળપાક પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય યોજનામાહિતી માટે ક્લીક કરો
પ્રાઇમરી/મીનીમલ પ્રોસેસીંગ યુનિટ બનાવવા સહાયમાહિતી માટે ક્લીક કરો
નાની નર્સરી (૦.૪ થી ૧ હે.) બનાવવા માટે યોજના માહિતી માટે ક્લીક કરો
નોન-પ્રેશરાઇઝ્ડ રાઇપનીંગ ચેમ્બર / પ્રી કૂલીંગ યુનિટ બનાવવા માટે યોજના માહિતી માટે ક્લીક કરો

🚜 ખેડૂત ભાઈઓ માટે ખાસ

નવી યોજનાઓની જાણકારી અને સહાય માટે અમારી WhatsApp ગ્રુપમાં જોડાઓ.

👉 ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરો

🚜 પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના – વાર્ષિક રૂ. 6000 ની આર્થિક સહાય

ખેડૂતોને વાર્ષિક રૂ. 6000 ની સહાય આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરેલી યોજના. અરજી પ્રક્રિયા, લાયકાત, લાભો અને જરૂરી દસ્તાવેજોની સંપૂર્ણ માહિતી માટે નીચે ક્લિક કરો.

👉 વધુ જાણો