👨🎓IBPS Clerk ભરતી 2025 – નોટિફિકેશન, અરજી પ્રક્રિયા, લાયકાત અને પરીક્ષા વિગત
IBPS Clerk 2025 notification is out! Find state-wise vacancy, syllabus, selection process, and salary details. Apply now online
👉IBPS Clerk New Recruitment 2025: ઇન્સ્ટિટ્યૂટ ઑફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન (IBPS) એ દેશભરની જાહેર ક્ષેત્રની બેંકોમાં ક્લાર્કની જગ્યાઓ માટે બમ્પર ભરતીની જાહેરાત કરી છે.
👉 CRP CLERKS-XV હેઠળ કુલ 10,277 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે, જેમાં ગુજરાત માટે 753 જગ્યાઓ ફાળવવામાં આવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 1 ઓગસ્ટ, 2025 થી 21 ઓગસ્ટ, 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.
👉આ ભરતી પ્રક્રિયા સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, પરીક્ષા પેટર્ન અને અરજી કરવાની રીત નીચે વિગતવાર આપવામાં આવી છે.
IBPS ભરતી ની મહત્વપૂર્ણ તારીખો
📅 મહત્વપૂર્ણ તારીખો
| 📌 ઘટના | 📅 તારીખ |
|---|---|
| ઓનલાઇન અરજીની શરૂઆત | 1 ઓગસ્ટ, 2025 |
| ઓનલાઇન અરજીની છેલ્લી તારીખ | 21 ઓગસ્ટ, 2025 |
| અરજી ફી ભરવાની છેલ્લી તારીખ | 21 ઓગસ્ટ, 2025 |
| પ્રિલિમિનરી પરીક્ષા માટે કોલ લેટર ડાઉનલોડ | સપ્ટેમ્બર 2025* |
| ઓનલાઇન પ્રિલિમિનરી પરીક્ષા | 4, 5 અને 11 ઓક્ટોબર, 2025* |
| મેઈન્સ પરીક્ષા માટે કોલ લેટર ડાઉનલોડ | નવેમ્બર 2025* |
| ઓનલાઇન મેઈન્સ પરીક્ષા | 29 નવેમ્બર, 2025* |
| પ્રોવિઝનલ એલોટમેન્ટ | માર્ચ 2026* |
IBPS Clerk ભરતી 2025 - ખાલી જગ્યાઓ
🟠 કુલ ખાલી જગ્યાઓ: 10,277
🟢 ગુજરાત માટે જગ્યાઓ: 753
🟠 કુલ ખાલી જગ્યાઓ: 10,277
🟢 ગુજરાત માટે જગ્યાઓ: 753
✅ લાયકાત (Eligibility):
👉શૈક્ષણિક લાયકાત: માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક (Graduation) પૂર્ણ.
વય મર્યાદા (1 ઓગસ્ટ, 2025 મુજબ):
👉ન્યૂનતમ ઉંમર: 20 વર્ષ
👉મહત્તમ ઉંમર: 28 વર્ષ
જે ઉમેદવાર ના જન્મ 2 ઓગસ્ટ, 1997 પહેલાં અને 1 ઓગસ્ટ, 2005 પછી થયેલો હોવો જોઈએ નહીં.
👉 સરકારી નિયમો મુજબ અનામત વર્ગના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
💳 અરજી ફી વિગત
| 📌 કેટેગરી | 💰 ફી |
|---|---|
| SC / ST / PWD / EXSM | ₹ 175/- |
| General / OBC / EWS | ₹ 850/- |
ફીની ચુકવણી: ફી માત્ર ઑનલાઇન માધ્યમથી ભરવાની રહેશે.
Apply for RRB Paramedical Recruitment 2025 – 434+ vacancies exam dates & apply online.
નોંધ: બંને પરીક્ષાઓમાં ખોટા જવાબ માટે 0.25 ગુણનું નેગેટિવ માર્કિંગ રહેશે.
દરેક ભરતી અને યોજના અને બધી માહિતી ગુજરાતી સરળ ભાષામાં મેળવા માટે ગ્રુપ માં જોડાવ✅ પસંદગી પ્રક્રિયા:
👉પ્રિલિમ્સ પરીક્ષા – 100 ગુણ
👉મેઈન્સ પરીક્ષા – 200 ગુણ
પ્રિલિમિનરી પરીક્ષા પેટર્ન =
📝 પ્રિલિમ્સ પરીક્ષા પેપર પેટર્ન
| વિષય | પ્રશ્નોની સંખ્યા | મહત્તમ ગુણ | સમયગાળો |
|---|---|---|---|
| અંગ્રેજી ભાષા (English Language) | 30 | 30 | 20 મિનિટ |
| ન્યુમેરિકલ એબિલિટી (Numerical Ability) | 35 | 35 | 20 મિનિટ |
| રીઝનિંગ એબિલિટી (Reasoning Ability) | 35 | 35 | 20 મિનિટ |
| કુલ | 100 | 100 | 60 મિનિટ |
મેઈન્સ પરીક્ષા વિગતો
| વિષય | પ્રશ્નોની સંખ્યા | મહત્તમ ગુણ | સમય |
|---|---|---|---|
| જનરલ/ફાઇનાન્સિયલ અવેરનેસ | 40 | 50 | 20 મિનિટ |
| જનરલ અંગ્રેજી | 40 | 40 | 35 મિનિટ |
| રિઝનિંગ એબિલિટી અને કોમ્પ્યુટર એપ્ટિટ્યુડ | 40 | 60 | 35 મિનિટ |
| ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ | 35 | 50 | 30 મિનિટ |
| કુલ | 155 | 200 | 120 મિનિટ |
👨🎓IBPS recruitment અરજી કેવી રીતે કરવી?
- સૌ પ્રથમ IBPS ની સત્તાવાર વેબસાઇટ www.ibps.in ની મુલાકાત લો.
- હોમપેજ પર "CRP Clerical" લિંક પર ક્લિક કરો.
- "Click here for New Registration" પર ક્લિક કરીને તમારી નોંધણી કરો.
- નોંધણી નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગિન કરો.
- અરજી ફોર્મમાં તમારી વ્યક્તિગત, શૈક્ષણિક અને અન્ય જરૂરી વિગતો કાળજીપૂર્વક ભરો.
- જરૂરી દસ્તાવેજો (ફોટો, સહી, ડાબા અંગૂઠાની છાપ અને હાથથી લખેલું ઘોષણાપત્ર) સ્કેન કરીને અપલોડ કરો.
- ઓનલાઈન માધ્યમથી અરજી ફીની ચુકવણી કરો.
નોંધઃ ઓફિસિયલ notification આવતા જ અમારા વોટ્સએપ ગ્રુપ માં મૂકવા માં આવશે
📋 IBPS Clerk 2025 Direct Links
🌐 IBPS Apply Online — Click Here
📢 IBPS Clerk 2025 Full Notification —
📢 IBPS Clerk 2025 Short Notice-
Click Here
🌐 IBPS Official Website — www.ibps.in
✅ મહત્વપૂર્ણ:
💼 સરકારી નોકરીની તકો ચૂકી ન જવા દો!
IBPS Clerk ભરતી 2025 એક ઉત્તમ તક છે, આજે જ માહિતી શેર કરો.
