ભારત સરકારના ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા 3717 જગ્યાઓ માટે ભરતી(ACIO)

 Grade-II ની ભરતી જાહેરાત 2025. લાયકાત, અરજી પ્રક્રિયા, પગાર અને પરીક્ષા માહિતી જાણો અહીં.

ભારત સરકારના ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા 3717 જગ્યાઓ માટે Assistant Central Intelligence Officer (ACIO) Grade-II

IB ACIO Recruitment 2025: Apply online for 3717 Assistant Central Intelligence Officer Grade-II posts. Check eligibility, selection process, salary, and exam dates.


इंटेलिजेंस ब्यूरो (IB) ने ACIO ग्रेड-II पदों पर 3717 भर्ती का नोटिफिकेशन जारी किया है। योग्यता, आयु सीमा, सैलरी, चयन प्रक्रिया और आवेदन की अंतिम तिथि की पूरी जानकारी पढ़ें।


🗓️ તારીખ: 19 જુલાઈ 2025

🖋️ લેખક: everything123.in 

📚 વિષય: સરકારી નોકરી | કેન્દ્ર સરકાર ભરતી

📌 વેબસાઈટ: Everything123.in



📢 IB ACIO ભરતી 2025 ની જાહેરાત

        ભારત સરકારના ગૃહ મંત્રાલય (MHA) હેઠળ આવેલી Intelligence Bureau (IB) દ્વારા Assistant Central Intelligence Officer Grade-II/Executive માટે 3717 જગ્યાઓ માટે નવી ભરતી જાહેર કરવામાં આવી છે.

📋 IB ACIO ભરતી 2025ની મુખ્ય માહિતી

ભરતી સંસ્થા Intelligence Bureau (IB) – MHA
પોસ્ટ Assistant Central Intelligence Officer (ACIO) Grade-II/Executive
કુલ જગ્યાઓ 3717
અરજી શરૂ 19 જુલાઈ 2025
છેલ્લી તારીખ 10 ઓગસ્ટ 2025
ઓફિશિયલ વેબસાઈટ www.mha.gov.in
પગાર ધોરણ ₹44,900 – ₹1,42,400 (Level-7)


🎓 IB ACIO માટે ની લાયકાત

👉ઉમેદવાર ભારતનો નાગરિક હોવો આવશ્યક છે

👉માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ થયેલું હોવું જોઈએ

👉ઉંમર: 18થી 27 વર્ષ સુધી (SC/ST/OBC માટે છૂટ)


💰 ફી સંબંધી માહિતી

વર્ગ ફી
General/OBC/EWS (Male) ₹650
SC/ST/મહિલા ₹550


📄 આવશ્યક દસ્તાવેજો

👉પાસપોર્ટ સાઈઝ ફોટો

👉ઓળખપત્ર (આધાર કાર્ડ, પેન કાર્ડ)

👉ડિગ્રી પ્રમાણપત્ર

👉જાતિ અને વસતિનું પ્રમાણપત્ર (અરજી પ્રમાણે)


🟨 IB ACIO ભરતીના લાભો


✅ કેન્દ્ર સરકારની નોકરી
✅ ઉચ્ચ પગાર + એલાઉઅન્સ
✅ દેશ સેવા કરવાનો અવસર
✅ ગૌરવપૂર્ણ અને સુરક્ષિત કારકિર્દી

📅 મહત્વપૂર્ણ તારીખો

  • જાહેરાત તારીખ: 14 જુલાઈ 2025
  • અરજી શરૂ: 19 જુલાઈ 2025
  • છેલ્લી તારીખ: 10 ઓગસ્ટ 2025
  • ફી ભરવાની છેલ્લી તારીખ: 12 ઓગસ્ટ 2025


કુલ ખાલી જગ્યાઓ: 3717


આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 3717 જગ્યાઓ ભરવામાં આવશે, જેની શ્રેણી મુજબની વિગતો નીચે મુજબ છે:


📊 શ્રેણી પ્રમાણે ખાલી જગ્યાઓ

શ્રેણી ખાલી જગ્યાઓ
સામાન્ય (UR) 1537
આર્થિક રીતે નબળા વર્ગ (EWS) 442
અન્ય પછાત વર્ગ (OBC) 946
અનુસૂચિત જાતિ (SC) 566
અનુસૂચિત જનજાતિ (ST) 226
કુલ 3717

મહત્વપૂર્ણ તારીખો

ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ 19 જુલાઈ 2025
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 10 ઓગસ્ટ 2025
ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ 10 ઓગસ્ટ 2025
SBI ચલણ દ્વારા ફી ભરવાની છેલ્લી તારીખ 12 ઓગસ્ટ 2025
પરીક્ષાની તારીખ: ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે


📝 પસંદગી પ્રક્રિયા

ટિયર-1 પરીક્ષા (સમય: 1 કલાક):
👉👉આ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ (દરેક ખોટા જવાબ માટે 1/4 ગુણ) રહેશે.

વિષય પ્રમાણે પરીક્ષા વિગત

વિષય પ્રશ્નોની સંખ્યા કુલ ગુણ
કરંટ અફેર્સ 20 20
જનરલ સ્ટડીઝ 20 20
ન્યુમેરિકલ એપ્ટિટ્યુડ 20 20
રિઝનિંગ/લોજિકલ એપ્ટિટ્યુડ 20 20
અંગ્રેજી ભાષા 20 20
કુલ 100 100

ટિયર-2 પરીક્ષા (લેખિત):

વિષય અને કુલ ગુણ

વિષય કુલ ગુણ
નિબંધ લેખન 30
અંગ્રેજી કોમ્પ્રિહેન્શન અને પ્રેસી રાઈટિંગ 20
કુલ 50
ટિયર-3 (ઇન્ટરવ્યૂ):
👉ટિયર-2 માં લાયક ઠરેલા ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે, જે 100 ગુણનું રહેશે.


પગાર ધોરણ

પસંદગી પામેલા ઉમેદવારોને 7મા પગાર પંચ મુજબ લેવલ-7 (₹44,900−₹1,42,400) નું પગાર ધોરણ અને કેન્દ્ર સરકારના અન્ય માન્ય ભથ્થાઓ મળશે.

તાજેતર ની માહિતી - યોજના - જોબ માટે

📲 અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ!

તાજા અપડેટ્સ, સબસિડી, સહાય, જોબ અને તૈયારી માટે ટિપ્સ તમારા મોબાઈલમાં સીધા મેળવો.

📌 Join WhatsApp Group
અરજી કેવી રીતે કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ફક્ત ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકે છે. અરજી કરવા માટે નીચેની વેબસાઇટ્સની મુલાકાત લઈ શકાશે:

ગૃહ મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ: www.mha.gov.in

નેશનલ કેરિયર સર્વિસ (NCS) પોર્ટલ: www.ncs.gov.in

અરજી કરતા પહેલા, ઉમેદવારોએ સત્તાવાર જાહેરાત કાળજીપૂર્વક વાંચવી

📲 અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ!

તાજેતર ની માહિતી - યોજના - જોબ માટે 

📌 Join WhatsApp Group