ગુજરાતમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર ની ભરતી – જાણો સંપૂર્ણ વિગતો

ગુજરાતમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર ની ભરતી


📍 ગુજરાત 


👉ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ (WCD) દ્વારા રાજ્યભરના ગામડાઓ અને શહેરી વિસ્તારોમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર માટે નવી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 

👉જો તમે ૧૦ કે ૧૨ પાસ છો અને સરકારી નોકરીની તકો શોધી રહ્યાં છો, તો આ યોજના તમારા માટે એક સોનેરી તક બની શકે છે.


કુલ અંદાજિત સંખ્યાઓ 

આંગણવાડી કાર્યકર- 5000

આંગણવાડી તેડાગર - 4000


💥

📢 આંગણવાડીમાં મોટી ભરતી!

  • 👩‍🍼 આંગણવાડી કાર્યકર જગ્યાઓ: 5,000+
  • 👩‍🍳 આંગણવાડી તેડાગર જગ્યાઓ: 4,000+

➡️ અરજી શરુ: 8/08/2025 થી

📍 વેબસાઈટ: e-hrms.gujarat.gov.in

🔥 તાત્કાલિક અરજી માટે તૈયારી શરૂ કરો!

💥 જગ્યાઓ ભરાઈ જતાં પહેલા અરજી કરો!


✅ પોસ્ટ લાયકાત ઉંમર મર્યાદા
આંગણવાડી કાર્યકર ધોરણ ૧૨ પાસ ૧૮ થી ૩૩ વર્ષ
આંગણવાડી તેડાગર ધોરણ ૧૦ પાસ ૧૮ થી ૩૩ વર્ષ
કાર્યકર માટે તેડાગર - મહત્તમ ૪૩ વર્ષ

📝 અરજી માટે મહત્વપૂર્ણ શરતો:

👉સ્થાયી રહેઠાણ:
👉👉અરજદાર મહિલા તેના તાલુકાના મહેસુલી ગામ અથવા શહેરના વોર્ડમાં ઓછામાં ઓછી ૧ વર્ષથી નિવાસી હોવી જોઈએ.


📄 જરૂરી દસ્તાવેજો:
📘 ધોરણ ૧૦/૧૨ પાસનું પ્રમાણપત્ર
🏡 રહેઠાણ પ્રમાણપત્ર (મામલતદાર દ્વારા જારી)
🧾 જાતિનો દાખલો (જરૂરત વાળા ને)
⚰️ વિધવા પુરાવા (જરૂરત વાળા ને)
🖊️ સોગંદનામું (સહી અને સિક્કાવાળું)



🎯 પસંદગી પ્રક્રિયા:

👉અરજીઓની ચકાસણી બાદ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે.

👉પસંદગીમાંથી લાયક ઉમેદવારોને નિમણૂક પત્ર આપવામાં આવશે.


🖥️ઓનલાઈન અરજી:

👉અરજી પ્રક્રિયા ઓનલાઈન પોર્ટલ 
પર થાય છે. જ્યારે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ થાય, ત્યારે જ તમે આ પોર્ટલ પર જઈને અરજી કરી શકો છો



👉સંપૂણ જિલ્લા અને  તાલુકા પ્રમાણે કેટલી જગ્યા છે 
👉કેટલી જગ્યા આંગણવાડી કાર્યકર ની છે આને 
કેટલી જગ્યા આંગણવાડી તેડાગર ની છે તે અમારા વોટ્સએપ ગ્રુપ માં જાણવા માં આવશે 


👉તાલુકો પ્રમાણે લિસ્ટ જોવા માટે ગ્રુપ માં જોડાવો 


👉ગામ પ્રમાણે લિસ્ટ જોવા માટે ગ્રુપ માં જોડાવો


બધી માહિતી ગ્રુપ માં મૂકવામાં આવશે 


📍ભરતી વિશે ઉપયોગી પ્રશ્નો 


1. ગુજરાતમાં આંગણવાડી કાર્યકર તરીકે અરજી કરવા માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત શું છે?
👉આંગણવાડી કાર્યકર માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ ૧૨ પાસ અથવા ધોરણ ૧૦ પાસ પછી AICTE માન્યતા પ્રાપ્ત ડિપ્લોમા કોર્સ છે

2.આંગણવાડી તેડાગર તરીકે અરજી કરવા માટે મહત્તમ ઉંમર મર્યાદા કેટલી છે?.
👉સામાન્ય રીતે, આંગણવાડી તેડાગર અને કાર્યકર માટે અરજી કરનાર મહિલાની ઉંમર ૧૮ થી ૩૩ વર્ષની વચ્ચે હોવી જોઈએ.

3.આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી માટે ઓનલાઈન અરજી કયા પોર્ટલ પર કરવામાં આવે છે?


4 .અરજી કરનાર મહિલાએ જે તે આંગણવાડી કેન્દ્રના વિસ્તારની કેટલા સમયથી સ્થાનિક નિવાસી હોવી જોઈએ?
👉એક વર્ષ

5.આંગણવાડીની ભરતી માટે અરજી કરનાર મહિલાએ કયું દસ્તાવેજ રજૂ કરવું જરૂરી છે?
👉સ્થાનિક નિવાસીનું પ્રમાણપત્ર

6.આંગણવાડી ભરતી પ્રક્રિયા હેઠળ સ્થાનિક નિવાસીનું પ્રમાણપત્ર કોના દ્વારા ઇશ્યુ કરવામાં આવે છે?
👉મામલતદાર

7.આંગણવાડી કેન્દ્રો કઈ યોજના હેઠળ કાર્ય કરે છે.
👉સંકલિત બાળ વિકાસ યોજના (ICDS)


8.આંગણવાડી કાર્યકર અને તેડાગરની પસંદગી કયા આધારે કરવામાં આવે છે?
👉ઉમેદવારોની પસંદગી તેમની શૈક્ષણિક લાયકાતમાં પ્રાપ્ત ગુણના મેરિટના આધારે કરવામાં આવે છે

9 .આંગણવાડી કાર્યકર માટે અરજી કરવાની લઘુત્તમ ઉંમર કેટલી છે?
👉18 વર્ષ 

🧵 મફત સિલાઈ મશીન યોજના – 2025/26

મહિલાઓને સ્વાવલંબન બનાવવા માટે સરકાર દ્વારા Free Silai Machine Yojana 2025/26 શરૂ કરવામાં આવી છે. યોજના, અરજી પ્રક્રિયા, લાયકાત અને દસ્તાવેજો વિશે વધુ વાંચો.

👉 વધુ વાંચો