⚡PGVCL લાઈટ બિલ ઓનલાઈન જુઓ અને પેમેન્ટ કરો | Paschim Gujarat Vij Company Limited
⚡PGVCL લાઈટ બિલ ઓનલાઈન કેવી રીતે જોવું અને પેમેન્ટ કરવું તેની સંપૂર્ણ ગુજરાતી માહિતી મેળવો. Consumer Number થી બિલ ચેક કરો, Online Payment કરો અને તરત જ Receipt મેળવો.
👉ગુજરાતના પશ્ચિમ વિસ્તારમાં વીજળી પુરવઠો Paschim Gujarat Vij Company Limited (PGVCL) દ્વારા કરવામાં આવે છે. હવે કંપનીએ પોતાના ગ્રાહકો માટે ઓનલાઇન પ્લેટફોર્મ આપ્યું છે, જેથી ગ્રાહકો ઘરે બેઠા જ લાઈટ બિલ ચેક કરી શકે છે અને પેમેન્ટ પણ કરી શકે
View PGVCL light bill online and make bill payment online
PGVCL લાઈટ બિલ ઓનલાઈન કેવી રીતે જોવું?
1..પ્રથમ PGVCL ની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ.
2.પેજ નીચે સ્ક્રોલ કરો અને "View Customer Bill" પર ક્લિક કરો.
3."Last Bill and Payment Information" નામનું બોક્સ ખુલશે. તેમાં 11 અંકનો ગ્રાહક નંબર દાખલ કરો.
4.જો ગ્રાહક નંબર ખબર ન હોય તો તમારા જૂના બિલના જમણા ભાગમાં લખેલો નંબર જુઓ.
5."I'm not a robot" બોક્સ પર ટિક કરો અને સર્ચ કરો.
👉હવે તમારું છેલ્લું બિલ અને રકમ તમારા સામે આવશે.
👉👉View પર ક્લિક કરતાં સ્ક્રીન પર તમારું વર્તમાન લાઈટ બિલ આવશે.
💡PGVCL લાઈટ બીલ ઓનલાઇન બિલ પેમેન્ટ કરો
👉કોઈપણ ઘરનું કે કોઈપણ વ્યક્તિનો લાઈટ બિલ કેટલું આવ્યું અને એ લાઈટ બિલને તમે ઘરે બેઠા તમારા સ્માર્ટફોનના માધ્યમથી કેવી રીતે ઓનલાઇન પે કરી શકશો તેના લગત માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવેલી છે જે આ મુજબ છે
✒️સૌપ્રથમ પીજીવીસીએલ ની ઓફિસિયલ વેબસાઇટ ઉપર જાઓ
https://www.pgvcl.com/
👉બિલ જો્યા પછી Pay Now બટન ક્લિક કરો.
તમારા અનુકૂળ પેમેન્ટ વિકલ્પ પસંદ કરો:
Debit Card
Credit Card
Net Banking
UPI (PhonePe, Google Pay, Paytm વગેરે)
પેમેન્ટ કરો અને તરત જ Digital Receipt ડાઉનલોડ કરો.
📱 PGVCL મોબાઈલ એપથી પેમેન્ટ
👉Google Play Store માંથી PGVCL Mobile App ડાઉનલોડ કરો.
👉Consumer Number નાખીને લોગિન કરો.
👉બિલ ચેક અને પેમેન્ટ બંને કરી શકો છો.
✅ PGVCL ઓનલાઈન પેમેન્ટના ફાયદા
⚡24x7 પેમેન્ટની સુવિધા
⚡કતારમાં ઊભા રહેવાની જરૂર નથી
⚡કેશલેસ ટ્રાન્ઝેક્શન
⚡તરત જ ડિજિટલ રસીદ ઉપલબ્ધ
❓ FAQ – PGVCL લાઈટ બિલ ઓનલાઈન
Q1. PGVCL બિલ ઓનલાઈન કેવી રીતે જોવું?
👉 www.pgvcl.com પર Consumer Number નાખીને બિલ ચેક કરી શકો છો.
Q2. PGVCL બિલ માટે મોબાઈલ એપ છે?
👉 હા, Google Play Store માં PGVCL App ઉપલબ્ધ છે.
Q3. ઓનલાઈન પેમેન્ટ કર્યા પછી રસીદ કેવી રીતે મળશે?
👉 પેમેન્ટ થયા પછી તરત જ Digital Receipt ડાઉનલોડ કરી શકો છો.
🚀 ગુજરાત યોજના અપડેટ ગ્રુપમાં જોડાઓ!
ખેડૂત, યોજના અને સરકારનાં મહત્વનાં સમાચાર તરત પ્રાપ્ત કરવા માટે જોડાઓ.
WhatsApp Group Join કરો