🚂🚂RRB Railway Technician ભરતી માટે ફોર્મ કેવી રીતે ભરવો? Full Guide
🚆 પોસ્ટનું નામ:
RRB Technician Grade I & Grade III
🚂મહત્વપૂર્ણ તારીખો
📅મહત્વપૂર્ણ તારીખો
અરજી શરૂ થવાની તારીખ - ૨૮ જૂન ૨૦૨૫
અરજી કરવાની છેલ્લી તારીખ- ૨૮ જુલાઈ ૨૦૨૫
ફી ભરવાની છેલ્લી તારીખ- ૨૮ જુલાઈ ૨૦૨૫
📌 મુખ્ય હાઇલાઇટ્સ
સંસ્થા - Railway Recruitment Board (RRB)
પોસ્ટ નામ -- Technician Grade-I Signal & Technician Grade-III
કુલ જગ્યાઓ-- 6180
ભરતીનો પ્રકાર -- Government Job (Central Govt)
વેબસાઈટ --www.indianrailways.gov.in
✅ લાયકાત (Eligibility):
Technician Grade-I Signal
👉B.Sc (Physics) / Diploma / Engineering (Electronics / Electrical / Computer Science / Instrumentation in B.sc
👉ઉપરોક્ત વિષયોમાં એન્જિનિયરિંગમાં ત્રણ વર્ષનો ડિપ્લોમા.
👉 ઉપરોક્ત વિષયોમાં એન્જિનિયરિંગની ડિગ્રી (BE/B.Tech).
Technician Grade-III:
👉10th + ITI(NCVT,SCVT)
📅👉ઉંમર:
👉 18 થી 33 વર્ષ
📝 Category-wise છૂટછાટ:
OBC: 3 વર્ષ
SC/ST: 5 વર્ષ
💰 પગાર ધોરણ (Salary):
Grade-I -pay Level 5-: ₹29,200/-
Grade-III -pay Level 2:- ₹19,900/-
🚂ખાલી જગ્યાઓની વિગતો
આ ભરતીમાં મુખ્યત્વે બે પ્રકારના પદોનો સમાવેશ થાય છે:
ટેકનિશિયન ગ્રેડ I સિગ્નલ: ૧૮૦ જગ્યાઓ
ટેકનિશિયન ગ્રેડ III: ૬૦૦૦ જગ્યાઓ
કુલ જગ્યાઓ: ૬૧૮૦
📋 પરીક્ષા પદ્ધતિ (Exam Pattern):
CBT (Computer Based Test):
Sections: General Awareness, Maths, Reasoning, Science, Trade Based Questions
કુલ પ્રશ્નો~100
Time: 90 મિનિટ
📚 સિલેબસ
- General Awareness
- Mathematics (10th level)
- Reasoning & General Intelligence
- General Science (Physics, Chemistry, Biology)
- Relevant Trade Knowledge (for ITI/Diploma holders)
📥 એપ્લાય કેવી રીતે કરવું (How to Apply):
રેલવે ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો
- Apply" અથવા "Online Registration" પર ક્લિક કરી જરૂરી વિગતો ભરીને તમારું એકાઉન્ટ બનાવો.
- તમારી શૈક્ષણિક લાયકાત અને અન્ય વ્યક્તિગત માહિતી સાથે અરજી ફોર્મ ભરો.
- જરૂરી દસ્તાવેજો, ફોટોગ્રાફ અને સહીની સ્કેન કરેલી નકલો અપલોડ કરો.
- નિર્ધારિત અરજી ફી ઓનલાઈન માધ્યમથી ચૂકવો.
- અંતમાં, ભરેલા ફોર્મની પ્રિન્ટઆઉટ કાઢીને ભવિષ્યના સંદર્ભ માટે સાચવી રાખો
ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે અરજી કરતા પહેલા ઓફિસિયલ (Notification) ધ્યાનપૂર્વક વાંચી લેવી.
