🛠️ વર્ક આસિસ્ટન્ટ વર્ગ-3 ભરતી 2025 |GPSSB Work Assistant Class III | સંપૂર્ણ માહિતી ગુજરાતી માં
📌 પોસ્ટ નું નામ: વર્ક આસિસ્ટન્ટ વર્ગ-3 (Work Assistant Class-III)
વિભાગનું નામ - PANCHAYATS, RURAL HOUSING and RURAL DEVELOPMENT DEPARTMENT
કુલ જગ્યાઓ
આશરે 994
શૈક્ષણિક લાયકાત -
diploma in Civil Engineering
the basic knowledge of computer
પસંદગી પદ્ધતિ
લેખિત પરીક્ષા + ડોક્યુમેન્ટ વેરીફીકેશન
📲 અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ!
તાજા અપડેટ્સ, પરીક્ષાની માહિતી અને તૈયારી માટે ટિપ્સ તમારા મોબાઈલમાં સીધા મેળવો.
📌 Join WhatsApp Group🗓️ મહત્વપૂર્ણ તારીખો
જાહેરાત તારીખ
17-05-2025
અરજી શરૂ
17/05/2025
છેલી તારીખ
07/07/2025
પરીક્ષા તારીખ સેપ્ટેમ્બર – ઑક્ટોબર 2025
(અંદાજિત)
📝 લાયકાત માપદંડ
શૈક્ષણિક લાયકાત:
ડિપ્લોમા સિવિલ એન્જિનિયર
ઉંમર મર્યાદા: 18 થી 33 વર્ષ
SC/ST/OBC માટે ઉંમર છૂટછાટ ગુજરાત સરકારના નિયમ મુજબ
જ્ઞાન: બેઝિક કોમ્પ્યુટર
🧾 પસંદગી પ્રક્રિયા
- લેખિત પરીક્ષા (Objective Type)
- Merit List
- ડોક્યુમેન્ટ ચકાસણી
- Final Selection
📚 અભ્યાસક્રમ (Syllabus)
👉 પરીક્ષા સામાન્ય રીતે OMR આધારિત અથવા CBT (Computer-based Test) પદ્ધતિ માં થાય છે.
💳 અરજી ફી
General / OBC -- ₹100
SC/ST/PWD ---₹0 / મુક્ત
📲 અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ!
તાજા અપડેટ્સ, પરીક્ષાની માહિતી અને તૈયારી માટે ટિપ્સ તમારા મોબાઈલમાં સીધા મેળવો.
📌 Join WhatsApp Group👉 કેવી રીતે અરજી કરવી?
- વિભાગની અધિકૃત વેબસાઈટ પર જાઓ
- https://ojas.gujarat.gov.in/AdvtDetails.aspx?sid=9yPCAOqba4I=&yr=dZxednB6LIo=&ano=kvdthG/15rY=
- "Recruitment" અથવા "Current Jobs" વિભાગ પર ક્લિક કરો
- વર્ક આસિસ્ટન્ટ વર્ગ-3 માટે Apply Now બટન ક્લિક કરો
- ફોર્મ ભરો, દસ્તાવેજો અપલોડ કરો અને ફી ભરો
- ફોર્મની પ્રિન્ટ રાખો
- ઓફિસિયલ માહિતી PDF https://ojas.gujarat.gov.in/ojas1/AdvtDetailFiles/GPSSB_202526_17.pdf
✴️✴️ભરવાપાત્ર જગ્યાઓ ની વિગત
ક્રમાંક ૧૭/૨૦૨૫-૨૬ વર્ક આસિસ્ટિટન્ટ વર્ગ -૩
જિલ્લા પંચાયત કેટેગરી પ્રમાણે નીચે મુજબ છે
📢 ખાસ સૂચના
📲 WhatsApp Group માં જોડાઓ તાજી અપડેટ્સ, મોડેલ પેપર અને તૈયારી માટે:
📲 અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ!
તાજા અપડેટ્સ, પરીક્ષાની માહિતી અને તૈયારી માટે ટિપ્સ તમારા મોબાઈલમાં સીધા મેળવો.
📌 Join WhatsApp Group🏦 SBI Bank PO 2025 ભરતી જાહેર | સંપૂર્ણ માહિતી, લાયકાત, સિલેબસ અને અરજી લિંક
https://governmentvillage.blogspot.com/2025/07/sbi-bank-po-2025.html🏆 SSC CGL 2025: સંપૂર્ણ માર્ગદર્શન | પરીક્ષા તારીખ, પરીક્ષા પેટર્ન, લાયકાત અને તૈયારી માટેની ટિપ્સ


